100 જેટલા ક્ધટેનર કબજે: હલકી ગુણવત્તાના કાપડના નામે ઉચ્ચ કવોલિટીનું કાપડ આયાત કરવાનું કૌભાંડ કચ્છમા આવેલ મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ચાઈનીઝ કાપડના…
View More મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયુંcrime
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…
View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયોધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
ધોરાજીની મણપ્પુરમ ફાઈનાન્સ શાખા માંથી રૂૂ.1.25 લાખ અને તેમજ જૂનાગઢની આઈ.આઈ. એફ.એલ શાખામાંથી રૂૂ.1.24 લાખની ધોરાજીના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જૂનાગઢથી ઝડપી લીધો હતો.ગોલ્ડ લોન…
View More ધોરાજી અને જૂનાગઢની ફાઈનાન્સ કંપની સાથે રૂા.2.49 લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો
ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર…
View More ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયોએસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ
રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે મંગેતરે પ્રેમ લગ્ન કરી લેતા ભાવભરથારે સગપણમાં વચ્ચે રહેલી મંગેતરની પિતરાઈ બહેન ઉપર એસીડ એટેક કર્યો હતો. જે…
View More એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયો
ગુજરાતના વિવિધ શહેરોમાં વીતેલા 13 વર્ષ દરમિયાન એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર મૂળ લાઠી તાલુકાના દામનગરના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયોપારેવડી ચોકમાંથી મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના પારેવડી ચોકમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા હુડકો કવાર્ટરમાં રહેતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…
View More પારેવડી ચોકમાંથી મોબાઇલ આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયોમિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયો
શહેરના મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર રીઢા તસ્કરને સુભાષનગરના બગીચામાંથી પોલીસે ઝડપી લીધો છે.તેની પાસેથી રૂૂ.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ,80 ફૂટ…
View More મિલપરા અને સીતારામ સોસાયટીમાં ચોરી કરનાર બગીચામાંથી ઝડપાયોટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયા
રાજકોટમાં રહેતા જયમીન નામના ભોગ બનનારને સાઈડ ઈન્કમ કરાવવાના બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગુ્રપમાં એડ કરી જુદા-જુદા ટાસ્ક આપવાના બહાને બેન્કમાં રૃા.પ0.89 લાખ જમા કરાવડાવી ફ્રોડ…
View More ટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયા