જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.…
View More ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયાcrime
આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો
ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે…
View More આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલોમહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક વાડી વિસ્તારમાં મહુવા પોલીસે બાતમી આધારે એક વાડીમાં રેડ કરતા વાડીમાંથી લીલા ગાંજાના છોડ મોટી માત્રામાં મળી આવતા, ગાંજાના છોડનું…
View More મહુવા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 21.25 લાખના છોડ કબજેમહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યાનકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધા
કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઈ ગયો હતો. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ…
View More નકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધાસિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યો
મક્કમ ચોક પાસે બનાવ; બસના ચાલકે ફરિયાદ નોંધાવી: ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા ગોંડલ રોડ મક્કમ ચોકમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ સીટી બસના ચાલકે બસ ઉભી…
View More સિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યોદુબઈના હવાલા નેટવર્કમાં સંડોવાયેલા શખ્સની રાજકોટના જીએસટીના બોગસ બિલિંગમાં ધરપકડ
રાજકોટના ચર્ચાસ્પદ નકલી જીએસટી બીલ કૌભાંડ મામલે એસઓજીએ મહેશ લાંગાના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. પકડાયેલો આ શખ્સ તાજેતરમાં જ તિહાડ જેલમાંથી છુટ્યો છે.…
View More દુબઈના હવાલા નેટવર્કમાં સંડોવાયેલા શખ્સની રાજકોટના જીએસટીના બોગસ બિલિંગમાં ધરપકડનામચીન સાગર રાણાએ ફરી લખણ ઝળકાવ્યા, જૂની અદાવતમાં કાકા-ભત્રીજી સહિત ત્રણ પર હુમલો
નવલનગરમાં બનાવ, છ શખ્સો સામે રાયોટ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ શહેરના નામચીન અને કુખ્યાત ગણાતા સાગર રાણા આણી ટોળકીએ ફરી શહેરમા લખણ…
View More નામચીન સાગર રાણાએ ફરી લખણ ઝળકાવ્યા, જૂની અદાવતમાં કાકા-ભત્રીજી સહિત ત્રણ પર હુમલોસુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યો
પ્રેમાલાપ કરતા પ્રેમી યુગલને જોઇ જતા પરિવારે ખેલ્યો ખૂની ખેલ: તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ…
View More સુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યોધરમનગરના ક્વાર્ટરમાં સામસામી બઘટાડી: ત્રણ ઘવાયા
બે દંપતિ સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીને સકંજામાં લેવા તજવીજ:કારમાં તોડફોડ: એક યુવાને ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ…
View More ધરમનગરના ક્વાર્ટરમાં સામસામી બઘટાડી: ત્રણ ઘવાયા