બાઇક પર આવેલા બે શખ્સોએ કેટરર્સમાં કામ કરતા યુવાનો સાથે માથાકૂટ કરી : પોલીસ આવી જતા બંન્ને ભાગી ગયા રાજકોટ શહેરમા મારામારી અને લુખ્ખાગીરીની ઘટનાઓ…
View More વિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયાcrime
ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી રાધેશ્યામ ડેરી પાસે વાહન રાખવા બાબતે ડેરીનાં સંચાલક પિતા – પુત્ર સહીત ત્રણ પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો…
View More ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો
શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે સાગરનગરમાં મહિલાને ‘તારે મારા પતિ સાથે આડા સબંધ છે’ કહી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જાણવા…
View More ‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલોપાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો
રાજકોટમાં ત્રણ અલગ-અલગ સ્થળે બુટ, ચંપલ, દવા, કપડા વગેરેના પાર્સલની ડિલીવરી કરવા ગયેલા ડિલીવરી બોયના બાઇકમાં રહેલા રૂૂા.15,500ની કિંમતના પાર્સલોની ચોરી કરવાના ગુનાનો ભેદ તાલુકા…
View More પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તોકસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા
યાજ્ઞિક રોડ પર અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને કચ્છમાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી નકલી કસ્ટમ…
View More કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયાગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છે
ગાંધિજીના ડ્રાય સ્ટેટ શુષ્ક ગુજરાતમાં 2024માં દર ચાર સેક્ધડે એક ભારતીય નિર્મિત વિદેશી દારૂૂ (IMFL) બોટલ જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 144 કરોડની કિંમતની…
View More ગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છેભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ
ભાયાવદરના ગંજીવાડામાં રહેતા વૃદ્ધને પઠાણી વ્યાજે રૂૂ.5.50 લાખ આપી આ રકમનું વ્યાજ સહીત રૂૂ.7.20 લાખ વસુલી બે વ્યાજખોર શખ્સોએ વધુ રકમ પડાવવા વૃદ્ધને ધમકી…
View More ભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસગોંડલના શિક્ષિકા સાથે 1 કરોડની છેતરપિંડી કરી રાજકોટનું મકાન પચાવી પાડવાનો પ્રયાસ
ગોંડલના દરેડી કુંભાજી ગામે રહેતા ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન ધરાવતા શિક્ષિકા સાથે મૂળ જૂનાગઢના કેશોદના રેવદ્રાના વતની હાલ રાજકોટ રહેતા…
View More ગોંડલના શિક્ષિકા સાથે 1 કરોડની છેતરપિંડી કરી રાજકોટનું મકાન પચાવી પાડવાનો પ્રયાસભાવનગરમાં વેપારીને છરી બતાવી 75 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટથી ભારે સનસનાટી
સવાર સુધીમાં લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો નહીં: ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ, ત્રણ લૂંટારુઓ સામે ગુનો ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી રૂૂા.75 લાખ જેવી…
View More ભાવનગરમાં વેપારીને છરી બતાવી 75 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટથી ભારે સનસનાટીચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
અધિકારીની રેકી વાળુ એક વોટ્સએપ ગ્રૂપ પણ ઝડપાયું: પ્રાંતની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ગેર કાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરનારા…
View More ચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત