જામનગર જિલ્લાના કેટલાક માર્ગો પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજ નો જથ્થો અને ખાસ કરીને રેતી નો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા…
View More જોડિયા અને લાલપુર હાઇવે પરથી ખનીજ ચોરી કરતા 13 વાહન જપ્તcrime
સૈન્યના નિવૃત્ત જવાનો સાથે ડિસમિસ કર્નલની 1.36 કરોડની ઠગાઇ
મવડી રહેતા આર્મીમેનને ઉંચા વળતરની લાલચ આપી 11.40 લાખ પડાવી લીધા, અન્ય અનેક નિવૃત્ત જવાનોને પણ છેતર્યા રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે…
View More સૈન્યના નિવૃત્ત જવાનો સાથે ડિસમિસ કર્નલની 1.36 કરોડની ઠગાઇભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજા
શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય…
View More ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજામાલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાજસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયા
જસદણનાં કપાસનાં વેપારી સાથે રૂ. 1.ર6 કરોડની ઠગાઇ કરનાર રાજકોટનાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાયા બાદ પાંચેયની ધરપકડ કરવામા આવી છે . જસદણના વેપારીએ રાજકોટના…
View More જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયારાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો
ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા…
View More રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયોરાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો
શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર…
View More રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…
View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી…
View More ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલોકપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. સામાન્ય લોકો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ વધુ એક…
View More કપાતર પુત્રની કરતૂતનો ભોગ પિતા બન્યા, આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું