રાજકોટમાં રહેતા પરિવારની સગીરાનુ બે વર્ષ પૂર્વે અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા ધારીના પારડી ગામના શખ્સને અદાલતે પોકસો એકટના ગુનામાં તકસીરવાન…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટcrime
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીર
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ…
View More કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીરભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી
ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીમોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈ
રૂા. 17.25 લાખના શરાબ સાથે રૂા. 38.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વાડીમાં ટ્રક, બોલેરોમાંથી 331 પેટીના કટિંગ દરમિયાન જ દરોડાથી નાસભાગ, બૂટલેગરો ફરાર જામનગર તાલુકાના…
View More મોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈસગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલો
જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં 4 શખસો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી…
View More સગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલોપઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદ
વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા…
View More પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદબરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂૂની પ્રવૃત્તિ સંદર્ભે…
View More બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા
કોમ્બિંગ નાઇટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ભંગ કરનારઓને રૂા.5 હજારનો દંડ કરાયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો વિરૂૂધ્ધ 100 કલાકમાં કામગીરી કરવાની સુચના અન્વયે કોમ્બીંગ નાઈટ દરમ્યાન…
View More ઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યાપાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યા
ભાઇ સાથે ઝઘડો ચાલતો હોય અને તે ગામ અને કુંટુબમાં ખોટી વાતો કરી વગોવતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોતાના ઘરમાં એકલા…
View More પાલીતાણામાં મોટાભાઇના હાથે નાનાભાઇની હત્યાહળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ
મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ…
View More હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ