સીસીટીવી ફુટેજ પરથી રૈયાધારનો રીઢો ચોર ઓળખાયો, મવડી ફાયર બ્રિગેડ પાસેથી જ પકડી લીધો મવડી વિસ્તારમાં આવેલા ગુરૂૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન…
View More રિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયોcrime
કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો
શહેરમા કીટીપરા આવાસ યોજના પાસે જાહેરમા ગાળો બોલવા મામલે દંપતી સહીત 3 પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામા પ્રનગર પોલીસ મથકે ગુનો…
View More કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલોસાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરમા યુવાધન નશાનાં રવાડે ના ચડે તેમજ નાર્કોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટીકસ પદાર્થનુ વેચાણ…
View More સાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યુંમારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ…
View More મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયાતું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી
શહેરનાં માધાપર ગામમા આવેલી ગ્રામ શકિત ફાઇનાન્સમા સુપર વાઇઝરે લોન ઓફીસરને ફીલ્ડમા જવા બાબતે ધમકી આપી બોચી પકડતા પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે. વધુ વિગતો…
View More તું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકીજેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની રૂા.…
View More જેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યો
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના…
View More 6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યોમહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતો એક આધેડ ગામમાં જ રહેતી ત્રણ માસુમ બાળાને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયો હતો અને કાંટાની…
View More મહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યુંજેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડી
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની…
View More જેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડીભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ
ભાવનગરપરા રેલવે સ્ટેશન પર રેલવે વર્કશોપમાં કામ કરતા કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા રેલવે કર્મચારીઓએ ભાવનગરપરા સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી…
View More ભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ