ભાવનગરની એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 15 શખ્સોને રૂૂ.2.53 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફે શહેરના રોહીદાસ ચોક,…
View More ભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયાcrime
ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું મૃતક પાસેથી 55 પાનાનું…
View More ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકાગોંડલના અનીડા ભાલોડી ગામે સરકારી જમીન ઉપર સરપંચ દ્વારા દબાણ
ગોંડલ નાં અનીડા ભાલોડી ગામે જામકંડોરણા રોડ સ્ટેટ હાઇવે પર સરપંચ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર હોટેલ ખડકી દેવાયાની રજુઆત પ્રાંત અધિકારીને કરાઇ છે. બીજી…
View More ગોંડલના અનીડા ભાલોડી ગામે સરકારી જમીન ઉપર સરપંચ દ્વારા દબાણતુમ સે મિલ કે દિલ કા જો હાલ: સોનુ નિગમના લાઇવ શોમાં પથ્થરમારો
દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં સિંગર સોનુ નિગમના લાઈવ શોમાં જબરદસ્ત બબાલ થઈ. તેના પર હાજર લોકોએ પથ્થર અને બોટલથી હુમલો કર્યો. આ કોન્સર્ટના અમુક વિડીયો…
View More તુમ સે મિલ કે દિલ કા જો હાલ: સોનુ નિગમના લાઇવ શોમાં પથ્થરમારોનાકરાવાડીમાં જૂની અદાવતમાં ધબધબાટી: તોડફોડ, ત્રણ ઘવાયા
રાત્રે સાતેક શખ્સોએ સોડા બોટલના ઘા કર્યા: પિતા-પુત્ર ઘવાયા, બેના પગ ભાંગ્યા: રાત્રે જ પોલીસના ધાડેધાડા ઉતર્યા: ચાંપતો પોલીસ બંદોબસ્ત: પોલીસ ફરિયાદ નોંધાઇ રાજકોટમાં પોલીસ…
View More નાકરાવાડીમાં જૂની અદાવતમાં ધબધબાટી: તોડફોડ, ત્રણ ઘવાયારાજકોટની મહિલા સોનાના જથ્થા સાથે ઝડપાઇ
અબુધાબીથી અમદાવાદની ફલાઇટમાં ઉતરતા જ ઝડપી લેવાઇ, સોની વેપારીએ ‘ખેપ’ મરાવ્યાનું ખૂલતા ચકચાર અમદાવાદ એરર્પોટ પરથી દાણચોરથી અબુધાબીથી સોનું લઇને આવેલી રાજકોટની એક મહિલા ઝડપાતા…
View More રાજકોટની મહિલા સોનાના જથ્થા સાથે ઝડપાઇજેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા
જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50 હજાર રૂૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહતી પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજા…
View More જેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યાછેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ
જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ…
View More છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપકેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
સામા પક્ષે પણ આધેડ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ ગાંધી્રગ્રામ વિસ્તારમાં વોકિંગમાં નિકળેલા યુવકને મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં…
View More કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજા
પતિના અવસાન બાદ વેંચી મારેલી કારના રૂપિયા નહીં આપી મકાન ખાલી કરવા સાસુ અને નણંદ ત્રાસ આપતા હોવાનો મહિલાનો આક્ષેપ શહેરમાં પુનિતના ટાંકા પાસે આવેલા…
View More ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજા