મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂૂપિયા 8 લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકીcrime
નવાગામમાં પ્રેમ સંબંધની જાણ થઇ જતા માતા પર પુત્રનો હુમલો
પુત્ર સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ કુવાડવા રોડ પર નવાગામ પંચાયત પાસે માતાના પ્રેમ સંબધની જાણ થઇ જતા પુત્રએ ઢીકાપાટુનો મારમારતા કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More નવાગામમાં પ્રેમ સંબંધની જાણ થઇ જતા માતા પર પુત્રનો હુમલોપીધેલાઓને છોડાવવા પોલીસ ઉપર કુખ્યાત શખ્સનો હુમલો
પાંચ શખ્સોએ કારને આંતરી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ખૂનની ધમકી આપી: બેની ધરપકડ શહેરના કાલાવડ રોડ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસે બાઇક સવાર બે…
View More પીધેલાઓને છોડાવવા પોલીસ ઉપર કુખ્યાત શખ્સનો હુમલોખાખીનો ખોફ ઓસર્યો: ગંજીવાડામાં પોલીસની નજર સામે યુવાન ઉપર હુમલો
પત્ની સાથે ઝઘડો કરી ગાળો દેવાની ના પાડતાં યુવક ઉપર દંપતી સહિત ત્રણ પાઈપ-તલવારથી તૂટી પડ્યા શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ આવાર નવાર નજીવી…
View More ખાખીનો ખોફ ઓસર્યો: ગંજીવાડામાં પોલીસની નજર સામે યુવાન ઉપર હુમલોગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલો
ગોંડલમાં રહેતા યુવકના ઘરેથી કૌટુંબિક ભાઈઓ પૂછ્યા વગર તાલપત્રી લઈ જતા યુવકે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાયેલા કૌટુંબિક ભાઈઓએ દારૂૂના નશામાં માર માર્યો હોવાના આક્ષેપ…
View More ગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલોમધ્યપ્રદેશથી ટ્રેનમાં પાંચ કિલો ગાંજો લાવનાર પેડલર ઝડપાયો
મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે પાંચ કિલો ગાંજો લઇને આવેલ પરપ્રાંતીય શખ્સને જંકશન પ્લોટ માંથી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પુછપરછમાં પકડાયેલ શખ્સ પોતે મંદિરનો પુજારી હોવાનું…
View More મધ્યપ્રદેશથી ટ્રેનમાં પાંચ કિલો ગાંજો લાવનાર પેડલર ઝડપાયોખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ડીવાયએસપીની ટીમ દ્વારા દારૂૂ ભરેલી મોટરકાર કબજે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ…
View More ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યુંદ્વારકામાં વિપ્ર મહિલાના ઘરમાંથી 3.50 લાખના મુદ્દામાલની ચોરી
દ્વારકામાં રહેતા એક વિપ્ર મહિલાના રહેણાંક મકાનમાં ત્રણેક દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, તેમના કિંમતી સોનાના આભૂષણો તેમજ રોકડ રકમ મળી, કુલ રૂૂપિયા 3.5 લાખનો…
View More દ્વારકામાં વિપ્ર મહિલાના ઘરમાંથી 3.50 લાખના મુદ્દામાલની ચોરીઅંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલો
જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્ર એ…
View More અંધાશ્રમ આવાસમાં મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પડોશી માતા-પુત્રનો હુમલોગુલાબ એવન્યુમાં પરિણીતા અને તેના પુત્ર પર પતિ-સાસરિયાનો હુમલો
જામનગરમાં સરું સેક્સન રોડ પર ગુલાબ એવન્યુમાં રહેતી વેજલબેન ભાવિકભાઈ શાહ નામની 42 વર્ષની વણીક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઋષભ ઉપર લાકડી…
View More ગુલાબ એવન્યુમાં પરિણીતા અને તેના પુત્ર પર પતિ-સાસરિયાનો હુમલો