ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ખનીજ ચોરો અને અનાજ ચોરો પર સપાટો બોલાવતા ખનીજ માફીયાઓ અને અનાજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપલેટા મામલતદાર નિખિલ…
View More ઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયોcrime
મોરબીના અગ્રણી બિલ્ડરના પુત્ર પર માળિયાના મોટા દહિંસરા નજીક ફાયરીંગ
મોરબીના જાણીતા બિલ્ડર અને અગ્રણીના પુત્ર ઉપર માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે, ક્યાં…
View More મોરબીના અગ્રણી બિલ્ડરના પુત્ર પર માળિયાના મોટા દહિંસરા નજીક ફાયરીંગટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટ
ટોળકીને પકડવા પોલીસનું ફાયરીંગ રાજકોટના આંગડિયા પેઢીના માલિકને આંતરી 7 લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થયા બાદ બે શખ્સો સકંજામાં, ભાવનગર કનેક્શન ખુલ્યુ રાજકોટ મોરબી હાઈવે…
View More ટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટજંકશન પ્લોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયો
રાજસ્થાનનો સપ્લાયર જથ્થો આપી ગયાનું ખુલ્યું, માત્ર કાયમી વિશ્ર્વાસુ ગ્રાહકોને જ હેરોઇન વેચતો હતો રાજસ્થાની શખ્સ ત્રીજીવાર હેરોઈન આપી ગયો હોવાની આરોપીની કબૂલાત શહેરનાં જંકશન…
View More જંકશન પ્લોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયોવામ્બે આવાસ કવાર્ટરમાં મિત્રનો મિત્ર ઉપર તલવારથી હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં મિત્રએ જ મિત્ર ઉપર તલવાર વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
View More વામ્બે આવાસ કવાર્ટરમાં મિત્રનો મિત્ર ઉપર તલવારથી હુમલોમનહરપુર પાણીના ટાંકા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
શહેરનાં જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 મા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ઝોન ર નાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા અને સ્ટાફે દરોડો પાડી જુગાર…
View More મનહરપુર પાણીના ટાંકા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયાદુષ્કર્મના આરોપી સુરત ભાજપ અગ્રણીના ગેરકાયદેસર ઢાબા પર ફર્યુ બુલડોઝર
સુરત શહેરના કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 8 ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના સાથી ગૌરવ સિંહે એક યુવતીને કેફી પીણું પીવડાવીને હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો.…
View More દુષ્કર્મના આરોપી સુરત ભાજપ અગ્રણીના ગેરકાયદેસર ઢાબા પર ફર્યુ બુલડોઝરકંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયો
શહેરનાં કંસારા બજાર મેઇન રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમા જણાતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે આ શખસને અટકાવી તેની તલાસી લેતા તેનાં પાસે રહેલી…
View More કંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયોઅસલામત સવારી : એસ.ટી.નો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયો
અમરેલીથી રાજકોટ રૂૂટની એસ.ટી બસનો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની મુસાફર દ્વારા જાણ કરાયા બાદ રાજકોટ એસ.ટી ડેપોએ બસ પહોંચતા ડ્રાઇવરને ચેક કરતા તેણે…
View More અસલામત સવારી : એસ.ટી.નો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયોકારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો
આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસમાં રહેતાં અને જેતપુરમાં સોનલ ડાય એન્ડ પ્રિન્ટીંગ વર્કસ નામે સાડીના છાપકામનું કારખાનું ધરાવતાં કારખાનેદાર ભારતમાંથી બિયારણની ખરીદી કરી તેને એક્ષપોર્ટ કરવાની…
View More કારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો