અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી…
View More વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોcrime
ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો કટીંગ વખતે દરોડો: સુરેન્દ્રનગરનાં બુટલેગર સહિત 10 શખ્સો ફરાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલ નાગરાજ હોટલ પાસે દારૂના કટીંગ વખતે સ્ટેટ…
View More ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયોતું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
ટ્રેકટર ચોક પાસે તું મારી પ્રેમીકા પાસે રાખડી બંધાવી ફોટો મોકલ કહીં યુવાન પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલોઆંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલોબજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર
બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર…
View More બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરારસૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયાસીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં
રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સીકલીગર ગેંગના બે શખ્સોની પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. અટકાયત કરાયેલામાં…
View More સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાંલવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુ
ડોકટર હોવાનું જણાવી ફસાવી, બીજી ગર્લફ્રેન્ડે ભાંડો ફોડયો રાજકોટમાં રહેતી અને સરકારી નોકરી કરતી 45 વર્ષીય મહિલા અધિકારીનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી પોતે સિવીલ હોસ્પિટલમાં…
View More લવ-સેકસ-ધોખા, PGVCLના કોન્ટ્રાકટરે લગ્નની લાલચ આપી મહિલા ઇજનેર ઉપર દુષ્કર્મ આચર્યુજંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા
જંગલેશ્વરમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ પીઠડીયા અને તેમના ભત્રીજોએ ફેસબુક મારફતે આવેલી છૂટી 30 હજારની નોટો લેવા જતા 30 હજાર રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આ ઘટનામાં…
View More જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા7.250 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જેતપુરના આરબ ટીંબડી ગામે આરોપી પોતાના ઘરે ગાંજાના 9 છોડનું વાવેતર કરતા પકડાઈ ગયો’તો જેતપુરના આરબ ટીંબડી ગામે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને 7.250 કિલો ગ્રામ…
View More 7.250 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ