ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી…
View More ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપીcrime
શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ
શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…
View More શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલદારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ
ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…
View More દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુસોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા…
View More સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોતકેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ સહિત રૂા.52 હજારનો મુદ્દામાલ જપ્ત કેશોદમાં રહેતા મહિલાના ઘરે પોલીસે રેઇડ પાડી રાજકોટનાં મહિલા સહિત 9 મહિલાને જુગાર રમતાં ઝડપી લઇ…
View More કેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયાલખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…
View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજારીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલી વીડિયો સ્ટોરી મૂકી રાજદીપસિંહ જાડેજા અને પીન્ટુ ખાટડીને બેફામ ગાળો ભાંડી રિબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર…
View More રીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યુંમોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો…
View More મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયોજૂનાગઢના ફેમિલીકોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘૂસ્યા, ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી
જૂનાગઢ ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘુસ્યા હતા. અને ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી નાસી છૂટ્યા હતા. જૂનાગઢ મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટના રજીસ્ટ્રાર વિજેશભાઈ મધુસુદનભાઈ ઝવેરીની ફરિયાદ…
View More જૂનાગઢના ફેમિલીકોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘૂસ્યા, ડિસ્પ્લે સ્ક્રીનની ચોરીરીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત…
View More રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ