પોલીસ કમિશનર સમક્ષ પિતા-પુત્ર સહિત ચાર સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવા અને રક્ષણ આપવા માંગણી રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા…
View More વિધવા અને પુત્રીને રઝળાવી સાસરિયાએ મિલકત પચાવી પાડીcrime
સગીરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરમાં કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ અપહરણ કરવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More સગીરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટકુવાડવાના જમીન મકાનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ, ક્રાઈમ બ્રાંચે હવાલો લઇ ટોર્ચર કર્યાનો વિડીયોમાં આક્ષેપ
રાજકોટના કુવાડવા ગામે રહેતા જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઈ માલણે જમીન અને વ્યાજ મુદ્દે ત્રણ શખ્સોના ત્રાસ અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…
View More કુવાડવાના જમીન મકાનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ, ક્રાઈમ બ્રાંચે હવાલો લઇ ટોર્ચર કર્યાનો વિડીયોમાં આક્ષેપજૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરી
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ફરી વિવાદ થયો છે. આ સ્કૂલમાં સીબીએસસીની મંજૂરી ન હોવા છતાં વાલીઓને સીબીએસસી સ્કૂલ છે એવું…
View More જૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરીભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા
તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાદેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર…
View More દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયાસૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…
View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડજામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસો
જામનગરમાંથી પશુ ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગોરધનપરનો શખ્સ ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો…
View More જામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસોજામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બે
સાઈબર ક્રાઇમ વધતા જતા ગુનાઓ વચ્ચે રૂૂ. 1.81 કરોડની છેતરપિંડી કાંડમાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસ સફળ થઈ છે. પોલીસે…
View More જામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બેદ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મીઠાપુર પોલીસે ભીમરાણા ગામેથી કમાભા લધુભા નાયાણી, હાજાભા ભોજાભા ભગાડ, પ્રવીણભા સત્યાભા નાયાણી અને ખીરાભા સાવજાભા નામના ચાર શખ્સોને જુગાર રમતા રૂૂ. 14,340 ના મુદ્દામાલ…
View More દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા