રાજુલાના દાતરડીના પુલ પાસે દારૂૂ પકડાવવાનું મનદુ:ખ રાખી વિસળીયાના બે જુથ વચ્ચે કુહાડી, ધારિયા અને પાઈપ જેવા હથિયારો વડે ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીમાં 9થી…
View More રાજુલાના દાતરડીના પુલ પાસે દારૂ પકડાવાનું મનદુ:ખ રાખી બે જૂથ વચ્ચે ધિંગાણુંcrime
પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂ
ટોળકીએ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં અંદાજે 163 કરોડ જેટલી રકમ મેળવી, કુલ 130 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ પોરબંદરના હિરલબેન ભુરાભાઈ જાડેજા, હિતેષ ભીમા ઓડેદરા,અજય…
View More પોરબંદરના હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ રજૂસુરેન્દ્રનગર અને આણંદના સાત શખ્સોની બોગસ હથિયાર લાઇસન્સ પ્રકરણમાં ધરપકડ
ખોટા ડોક્યુમેન્ટના આધારે અન્ય રાજ્યોમાંથી હથિયાર મેળવવાના પ્રકરણમાં ગુજરાત એટીએસના દરોડા નાગાલેન્ડ – મણિપુરના નકલી હથિયાર લાઈસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના…
View More સુરેન્દ્રનગર અને આણંદના સાત શખ્સોની બોગસ હથિયાર લાઇસન્સ પ્રકરણમાં ધરપકડશાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી
શાપર વેરાવળ માં ભકતીધામ શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાન માંથી રૂૂ.1.82 લાખના કોપર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે…
View More શાપર વેરાવળ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા, રૂા.1.82 લાખના કોપર વાયરની ચોરી‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયા
ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા…
View More ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયાહાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યા
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે…
View More હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યાખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે…
View More ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસવૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા
મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા.…
View More વૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યાપોક્સોના કેસમાં સગીરાને આરોપીની તરફેણમાં જૂબાની આપવાનું દબાણ કરનાર સરકારી વકીલની હકાલપટ્ટી
ગુજરાત સરકારે નવસારીમાં એક વધારાના સરકારી વકીલની સેવાઓ રદ કરી દીધી છે, કારણ કે તેમણે એક સગીર વયના વ્યક્તિ પર બળાત્કારના આરોપમાં બાળકોના જાતીય ગુનાઓથી…
View More પોક્સોના કેસમાં સગીરાને આરોપીની તરફેણમાં જૂબાની આપવાનું દબાણ કરનાર સરકારી વકીલની હકાલપટ્ટીશાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલો
રાસ-ગરબામાં બહેનને હાથ અડી જવા મુદ્દે ભાઇએ આપેલા ઠપકાનો ખાર રાખી ચાર શખ્સો તૂટી પડ્યા, પોલીસે બચાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાસો નિહાળ્યાનો આરોપ રાજકોટમાં ગઇકાલે…
View More શાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલો