જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી

શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…

View More જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી

દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી

લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા માં રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ મુછડીયા(ઉ.70)ને તેમના પૌત્ર મહેશ ભનુભાઈ મુછડીયા(રહે.વ્રજભૂમિ એપાર્ટમેન્ટ,લક્ષ્મીનગર મેઈન રોડ)એ ગળું પકડી જાનથી મારી નાખવાની…

View More દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી

રેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂર

માતૃમેરી ગોલ્ડ બિલ્ડિંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ થયું હતું રાજકોટના રેલનગરની માતૃમેરી ગોલ્ડ બિલ્ડીંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકના મૃત્યુના મામલામાં…

View More રેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂર

તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો

શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક યુવક પર તેના સગા બનેવીએ છરીથી હુમલો કર્યો હતો. બે મહિના પહેલાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવીને ઠપકો…

View More તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો

ઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો

 રૂ. 11.90 લાખની રોકડ તેમજ બાઈક ચોરીને ફરાર    ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા…

View More ઓખામાં મંદિરના પુજારીની ઓરડીમાં પરપ્રાંતિય શખ્સનો હાથફેરો

મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

મોરબીના રફાળીયા ગામે આવેલ મચ્છોનગરમાં રહેતા યુવાન સાથે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ…

View More મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો

નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

પોલીસે ડાકોરમાંથી દબોચી લીધા, મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો નીકળ્યો, 2.23 લાખ રોકડ, બે તોલા સોનુ રિકવર કરાયું પાટડીના આદરીયાણામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 6…

View More નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી

રીબડા ફાયરિંગ પ્રકરણનો સૂત્રધાર હાર્દિકસિંહ પાંચ દિવસના રીમાન્ડ ઉપર, બે વખત ફાયરીંગમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખત ભડાકા કર્યા રીબડામાં અનિરૂૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જયદીપસિંહના પેટ્રોલપંપ…

View More ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી

રતનપરના સુધારા પ્લોટમાં જૂની અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

થાનના બે અને રતનપરના ત્રણ શખ્સ સામે ફરિયાદ, એક ઇજાગ્રસ્ત રતનપરના સુધારા પ્લોટમાં મંગળવારે રાત્રે મોડી પાંચ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી બે યુવક પર…

View More રતનપરના સુધારા પ્લોટમાં જૂની અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

વેરાવળ પાલિકાના વિપક્ષી નેતા સહિત 7 જુગાર રમતા ઝડપાયા

વેરાવળ નગરપાલીકાના કોંગ્રેસના નગરસેવક એવા વિપક્ષી નેતા સહિત સાત જુગારી ઓ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા પ્રભાસ પાટણ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી…

View More વેરાવળ પાલિકાના વિપક્ષી નેતા સહિત 7 જુગાર રમતા ઝડપાયા