ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી…
View More મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇcrime
દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…
View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડજામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇ
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર એસઓજી પોલીસે પડાણા ગામમાં…
View More જામનગરનાં પડાણા ગામે હોટેલમાંથી 1800થી વધુ નશીલી ચોકલેટ ઝડપાઇમોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યા
મૃતકના પિતાને ગંભીર ઇજા થતા સારવારમાં: પરિવારમાં શોક છવાયો મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન અને તેના પિતા ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યાધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જતાં યુવકને માર મારવાના પ્રકરણમાં બનાવ હત્યામાં પલટાયો
ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક યુવાનનો ઈન્સ્ટાગ્રામ થકી એક પરિણીત મહિલા સાથે સંપર્ક થયો હતો. તા. 15ના રોજ રાત્રે દોઢ કલાકે યુવાન પરિણીતાને મળવા જતા પરીણીતા,…
View More ધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જતાં યુવકને માર મારવાના પ્રકરણમાં બનાવ હત્યામાં પલટાયોમોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખી
મોરબીમાં નવલખી ફાટક બ્રીજની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં દારૂના નશામાં ગાળો બોલતાં બે ભત્રીજાને કાકાએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બન્ને નસેડીએ કાકા ઉપર છરી વડે…
View More મોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખીમઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
ગઈકાલે બગસરાના શાપરમાં સગાભાઈએ બહેનની હત્યા કર્યાની ઘટના તાજી છે. ત્યા સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે માલઢોર ચરાવવાનો ધંધો કરતા એક આધેડની ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ…
View More મઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બે
સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂૂપિયા…
View More ખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બેરૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો
રિસામણે આવેલી પિતરાઇ બહેનનું સમાધાન કરી લેવાનું કહેતા ઝઘડો થયો, મોબાઇલ તોડી નાખી ખુનની ધમકી આપી શહેરના રૈયાધાર વિસ્તારમાં સાળા ઉપબ બનેવી સહિત છ શખ્સોએ…
View More રૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલોજાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે જાહેરમાં ગાળાગાળી કરતી ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઈ ધામેલીયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ગાંધીગ્રામ -2 પોલીસે સુધા…
View More જાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો