માળીયા મીયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદે દંપતી ઉપર કૌટુંબિક પરિવારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલોcrime
જેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલો
જેતપુરનાં જલારામ મંદિર પાસે આવેલા કારખાનાની ઓરડીમા સુતેલા નિંદ્રાધીન મજુર પર સાથી કર્મચારીએ માથામા ધારદાર હથીયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે.…
View More જેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલોસરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યું
શહેરના કાલાવડ રોડ પર રહેતા મહિલાની પુત્રીને સગો ભત્રીજો ભગાડી ગયો હતો. જે બાબતે ડખ્ખો થતાં મહિલના પુત્રએ ધમકી આપ્યાની ફરિયાદ કરી હોય જેથી મહિલા…
View More સરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યુંરૈયાધારે ગોડાઉનમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે ઝડપાયા
મવડી વિસ્તારમા આવેલા સ્વામિનારાયણ પાર્કમા રહેતા વિશાલભાઇ કીશોરભાઇ લાડવા કે જેઓ રૈયાધાર શાંતીનગરનાં ગેટ પાસે જાનવી સેન્ટીંગ નામે ગોડાઉન ધરાવી બાંધકામ સાઇટોમા ઓર્ડર પ્રમાણે સેન્ટીંગનો…
View More રૈયાધારે ગોડાઉનમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે ઝડપાયાકેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા
મનહરપુરના ત્રણેય શખ્સો એપ્લિકેશનમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા’તા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સટ્ટા બાજી રમાડતી ગેમ્સ પર અંકુશ લાગુ કરવામા આવેલા ગેમીંગ બીલનાં…
View More કેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયામારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકી
રાજકોટના મુંજકા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના સંબંધીએ સંબંધ રાખવા ધમકી આપી બાવડું પકડી છેડતી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ…
View More મારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકીઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં બે દિવસ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર આવતા હોય જેને લઇ રાજકોટ પોલીસ એલર્ટ થઇ છે અને આ બન્ને દિવસ…
View More ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાતકોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
ઘવાયેલા યુવાનને કપાળ પર દસ ટાંકા આવ્યા : રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ જ ટોળકી રચી તૂટી…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યાચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરાર
પેડક રોડ પર ચંપકનગર કા રાજાના દર્શન કરી પત્ની અને 10 માસના પુત્ર સાથે પરત જતાં અવધ શ્યામભાઈ મકવાણા (ઉ.વ.25, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાવનગર…
View More ચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરારમાર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત
આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.…
View More માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત