જામનગરના ઠેબા ગામે ખેડૂત પ્રૌઢ ઉપર હુમલો

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ ચાંગાણી નામના 55 વર્ષના પટેલ ખેડૂતે પોતાના માથા ઉપર હુમલો કરી લોહી ફૂટ ઇજા…

View More જામનગરના ઠેબા ગામે ખેડૂત પ્રૌઢ ઉપર હુમલો

માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો

6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ…

View More માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો

બ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યા

જામનગરના ઠેબા ગામના વેપારીને ટ્રેડીંગમાં રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ, તપાસ એમપી સુધી પહોંચી જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર…

View More બ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યા

મોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસ.સી. વિભાગના અધ્યક્ષ દીપક પરમારની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના સભ્યો અને હોદ્દેદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ (પ્રથમ દલિત સીજેઆઈ)…

View More મોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડી

જૂનાગઢના ત્રણ લોકો સાથે લોભામણી લાલચ આપી 24 લાખની ઠગાઈ

ભંગાર, ભાગીદારી અને વિઝાના નામે ત્રણ લોકોને ફસાવ્યા, દંપતી સામે ગુનો નોંધાયો દંપતિ છેતરપિંડી કર્યા બાદ કેશોદ છોડી અમદાવાદ-સુરત તરફ જતા રહેતા ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સાઓ…

View More જૂનાગઢના ત્રણ લોકો સાથે લોભામણી લાલચ આપી 24 લાખની ઠગાઈ

જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યા

15 દિવસ પૂર્વે હુમલાખોર પાસેથી લીધેલી બેટરી ખરાબ નીકળતા બદલવા મુદ્દે બઘડાટી   વિંછીયામાં રહેતા પિતા-પુત્રએ 15 દિવસ પૂર્વે લીધેલી બેટરી ખરાબ નીકળતા તે બેટરી…

View More જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યા

પડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયું

રૂ. 180ના ચપલાના દારૂમાં પાણી મિક્સ કરી રૂ. 2500 માં પ્રીમિયમ દારૂ બનાવી વેચાણ કરાતું રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે, સૂત્રધાર ફરાર પડધરીના ખંભાળા ગામની…

View More પડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયું

ભાવનગરમાં મોબાઇલનો અવાજ ધીમો રાખવાનું કહેતા પરિણીતાનો આપઘાત

ચુંદડી વડે ફાંસો ખાઇ લઇ જિંદગી ટૂંકાવી ભાવનગરમાં રહેતી પરણિતા પોતાના મોબાઇલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે મોબાઇલનો અવાજ ઓછો કરવાનું કહેતા…

View More ભાવનગરમાં મોબાઇલનો અવાજ ધીમો રાખવાનું કહેતા પરિણીતાનો આપઘાત

ખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વીરાભાઈ વજશીભાઈ બંધીયા નામના 50 વર્ષના યુવાને અગાઉ કરેલી અરજી બાબતનું મનદુ:ખ રાખી અને…

View More ખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

ગોરખનાથ મંદિરમાં તોડફોડમાં પૂજારી જ પાપી નીકળ્યો

મંદિર પ્રસિધ્ધ થાય તો વધુ પૈસા મળે તેવી લાલચથી બે શખ્સોએ કૃત્ય આચર્યાનો ઘટસ્ફોટ જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડની ઘટનામાં…

View More ગોરખનાથ મંદિરમાં તોડફોડમાં પૂજારી જ પાપી નીકળ્યો