પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ધનલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર/પ્રોહીબીશન ની…
View More ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યાcrime
દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થિની પર 3 યુવકોનો એસિડ એટેક
દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિની પર ભારત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પરિચિત ત્રણ માણસોએ એસિડથી હુમલો કર્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ…
View More દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થિની પર 3 યુવકોનો એસિડ એટેકપ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયું
ગાંધીગ્રામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બે મહિલા સહિત ત્રણની પૂછપરછ રાજકોટ શહેરમા દીવાળીનાં તહેવારોમા ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી . આ ઘટનાઓમાથી…
View More પ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયુંભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરાર
એસઓજીની ટીમની બાતમીના આધારે ત્રિપુટી ઓળખાયા બાદ બન્નેને દબોચી લીધા શહેરના ભગવતીપરા બ્રીજ નજીક પરપ્રાંતિય યુવકને છરી બતાવી 7500ની રોકડની ત્રણ શખસોએ લૂંટ ચલાવ્યાના બનાવમાં…
View More ભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરારનાકરાવાડી ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા, 73 હજારનો મુદ્દામાલ જપ્ત
શિવાજીનગર અને રાજનગર ચોકમાં જુગારના દરોડા : 12 શખ્સો પકડાયા શહેરનાં કુવાડવા નજીક આવેલા નાકરાવાડી ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1 ટીમનાં…
View More નાકરાવાડી ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા, 73 હજારનો મુદ્દામાલ જપ્તજૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ઘંટેશ્વર 25 વારિયા વિસ્તારમાં હત્યાના બનાવમાં આરોપીને એલસીબી ઝોન-2ની ટીમે દબોચી લીધો શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં ગાળો બોલવાના મામલે એક…
View More જૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયોગોંડલ રોડ પર આવાસના પ્રમુખ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો
આરોપી દારૂ અને ગાંજો પીને આવી અવાર-નવાર માથાકૂટ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ગોંડલ પર એસટી વર્કશોપ પાછળ આવેલી વીર નર્મદ ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઈ લાડવા (ઉ.વ.46)…
View More ગોંડલ રોડ પર આવાસના પ્રમુખ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયોઆશાપુરાનગરમાં મહિલાના ઘરમાં રૂૂ.1.14 લાખની ચોરી કરનાર બહેનપણીની ધરપકડ
કોઠારીયા રોડ પરના આશાપુરાનગર શેરી નં. 9માં રહેતા રણજીતાબેન વિપુલભાઈ ગોહેલ (ઉ.વ.35)ના મકાનમાંથી ખુદ તેની જ બહેનપણી ગોકુલધામ ત્રણ માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને…
View More આશાપુરાનગરમાં મહિલાના ઘરમાં રૂૂ.1.14 લાખની ચોરી કરનાર બહેનપણીની ધરપકડગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયો
શહેરના ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી પોલીસે બાતીમના આધારે 16 હજારના દારૂ સાથે આંબેડકરનગરના શખ્સને ઝડપી લઇ 96 બોટલ અને એકટીવા મળી કુલ રૂા.66320નો મુદ્દામાલ કબ્જે…
View More ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયોખોડલધામ સોસાયટીમાં પત્નીએ કારની ચાવી નહીં આપતા નસેડી પતિએ માર માર્યો
શહેરમાં મેંગો માર્કેટ પાછળ આવેલ ખોડલધામ સોસાયટીમાં પત્ની કારની ચાવી નહીં આપતાં ઉશ્કેરાયેલા પતિએ બારીનો કાચ હાથ ઉપર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More ખોડલધામ સોસાયટીમાં પત્નીએ કારની ચાવી નહીં આપતા નસેડી પતિએ માર માર્યો