મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસે પેંડાને ઝડપી લીધા બાદ બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો…
View More ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગના વધુ એક સાગ્રીતને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ, ફરાર સભ્યોની શોધખોળcrime
‘હું જેનીશ મહાજન છું, મારા પર ઘણા ગુના છે’ કહી પાનના ધંધાર્થીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનાં પુત્રે પાસામાંથી છૂટી ફરી લખણ ઝળકાવ્યા: નવા રીંગરોડ પર દુકાન પાસે ઝઘડો કરવાની ના પાડતા ડખ્ખો કરી દુકાનમાં તોડફોડ કરી :…
View More ‘હું જેનીશ મહાજન છું, મારા પર ઘણા ગુના છે’ કહી પાનના ધંધાર્થીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકીભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો
એટ્રોસિટીની ફરિયાદ થયેલ આરોપીને આશરો આપવા બદલ બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણની ધરપકડ ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે…
View More ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયોબિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યા
બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને…
View More બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યાગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા
બે દિવસથી ગુમ થયેલી માસુમ બાળકીની કોથળામાં વીંટેલી લાશ મળી આવતા ખળભળાટ પડોશી પરિણીત શખ્સે જ કાંડ આચર્યાની શંકાના આધારે ધનિષ્ટ પૂછપરછ ગાંધીનગરના ડભોડા પોલીસ…
View More ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકાઆટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપ
પતિ-સાસુ-સસરા સહિતના સામે ઘરેલુ હિંસાનો ગુનો ગુજરાત મિરર, રાજકોટ તા. 14 આટકોટમાં રહેતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલને સાસરિયને ત્રાસ આપી ઘર માંથી કાઢી મુક્યાની ફરિયાદ…
View More આટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપરાજકોટમાં દાગીના બનાવવાના બહાને 1.39 કરોડની ચાંદી લઇ પિતા-પુત્ર ફરાર
જૂનમાં માલ લઇ ગયા બાદ એક માસમાં ઘરેણા આપવાનુ કહી ધુંબો મારી દીધો રાજકોટ શહેરની સોની બજારમા વેપારીઓનુ સોનુ અને ચાંદી લઇ કારીગરો ભાગી ગયા…
View More રાજકોટમાં દાગીના બનાવવાના બહાને 1.39 કરોડની ચાંદી લઇ પિતા-પુત્ર ફરારરાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની પોતાની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને છેતરી લીધા હતા.…
View More રાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇમોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર…
View More મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલોરાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…
View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર