જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી

જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની 32 વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો,…

View More જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી

મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ-મોબાઇલ સહિત 6.16 લાખની ચોરી

મેટોડા જી.આઈ.ડી.સી. ગેઈટ નં.રમાં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂૂા.6 લાખ અને…

View More મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ-મોબાઇલ સહિત 6.16 લાખની ચોરી

મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈ

ચાર મહિના પહેલા 150 મણ જીરૂની ચોરી થયેલ ખાખરાળા ગામની સીમમાં શેડમાં રાખેલ 150 મણ જીરૂૂની ગત જુલાઈ માસમાં ચોરી થઇ હતી જે બનાવ મામલે…

View More મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈ

જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…

View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ

દેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધું

શહેરમા રેલનગર વિસ્તારમા રહેતી દેરાણી-જેઠાણીએ ઘંટેશ્ર્વર વિસ્તારમા રહેતા યુવકને ફસાવી ખોટા કેસમા ફીટ કર્યાનાં આક્ષેપ સાથે ખોડીયાર નગરમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ ફીનાઇલ પી લીધુ…

View More દેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધું

સગર્ભા પરિણીતાને સાસરિયાની હાજરીમાં પતિએ બેફામ માર માર્યો, પોલીસમાં ગુનો નોંધાયો

કાલાવડ રોડ પર સત્ય સાંઈ રોડ ઉપર મારૂૂતિ ચોક નજીક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્યાનાબેન (ઉ.વ.37)એ પતિ સંદીપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન…

View More સગર્ભા પરિણીતાને સાસરિયાની હાજરીમાં પતિએ બેફામ માર માર્યો, પોલીસમાં ગુનો નોંધાયો

લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇ

આરોપી શિક્ષક એક પુત્રીનો પિતા, શિક્ષિકાએ મદદગારી શા માટે કરી ? પોલીસે પૂછપરછ આદરી રાજકોટમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને…

View More લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇ

વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટમાં ખેત જણસો સહિતની આયાત નિકાસ કરતી બે પેઢીઓના માલિકોએ ધંધાકીય વ્યવહારો પેટે દોઢ કરોડનો હવાલો વસુલવા એગ્રો ફ્લોર મિલધંધાર્થીને તત્કાલીન ડીસીબી પીએસઆઇ બોરીસાગર અને…

View More વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ

ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો

અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા કહી નાના ભાઇ અને કિશાન સંઘના પ્રમુખ પર હુમલો કર્યો રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા…

View More ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો

મિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યા

શહેરના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મિત્ર સાથે મિત્રતા તોડી નાખતા પૂર્વ મિત્રએ યુવતીનુ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા અને રીલ્સ વાયરલ કરી…

View More મિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યા