માણાવદરના મિતડી ગામથી ઈલાસરી ધાર તરફ જતા રસ્તા પર આવેલી ઓપેરા મિલમાં આ ઘટના બની હતી. મિલમાં છેલ્લા અઢી વર્ષથી 60 વર્ષીય ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ…
View More માણાવદરની ઓપેરા મીલમાં ઘુસેલા બે બુકાનીધારીનો ચોરીના ઇરાદે ગાર્ડ પર હુમલોcrime
આટકોટમાં બાળા પર દુષ્કર્મની ઘટનામાં ત્રણ સંતાનના પિતાની ધરપકડ
જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો,…
View More આટકોટમાં બાળા પર દુષ્કર્મની ઘટનામાં ત્રણ સંતાનના પિતાની ધરપકડમોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
રિક્ષા, વાયર સહિત રૂ.64.700નો મુદ્દામાલ જપ્ત મોરબીના લખધીરપુર રોડ પર આવેલ દુકાનનું શટર ઉચકી 39,700 ની કિમતના કોપર વાયરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને…
View More મોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયાખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસુલી, ધમકી આપવા બાબત ચાર શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભાઈ કચરાભાઈ કનારા નામના 46 વર્ષના આહિર યુવાને આજથી આશરે બે વર્ષ પૂર્વે આ જ…
View More ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસુલી, ધમકી આપવા બાબત ચાર શખ્સો સામે ફરિયાદઆડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધા
ધડ જમીનમાં દાટી દીધુ, કચ્છના મુરૂ ગામે ભયાનક હત્યા, અંગો બહાર કાઢવા ટીમો કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના મુરૂૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા…
View More આડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધાછ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો
બાળા લોહીલુહાણ હાલતમાં અવાવરૂ સ્થળેથી મળી આવતા ઝનાના હોસ્પિટલે ખસેડાઇ પીશાચી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સની શોધખોળ, પોલીસ માટે પડકારજનક ઘટના જસદણ પંથકનાં આટકોટ પાસે નિર્ભયા…
View More છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધોવિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ
કચ્છના માધાપરમાં ચોંકાવનારી ઘટના, ઢોંગી તાંત્રિકની ધરપકડ કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલાં કરતો શખ્સ ઝડપાયો. તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે…
View More વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇરેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
શહેરના જુના મોરબી રોડ પર આવેલા રેલવે ઓવર બ્રિજ નીચે ભંગારના ડેલામાં પોલીસે દરોડો પાડી પતા ટીચતા સાત શખ્સોને રૂા.41850ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…
View More રેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયારૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારી
ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. રમાં રહેતા સુરેશભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.45) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સુરેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે…
View More રૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારીતરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈ
ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગણતરીના દિવસોમાં તસ્કરોને પકડી પાડયા રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા તરઘડીયા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે…
View More તરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈ