કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા…
View More મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપીcrime
ખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇ
જુગાર ક્લબ સંચાલક સહિત 7 ખેલીઓ ઝડપાયા, એસ.એમ.સી.નો દરોડા રાજકોટ જીલ્લાના ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More ખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇમાધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…
View More માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરારપુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધો
ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર…
View More પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધોરાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધું
બહેનના આપઘાત પ્રકરણમાં કેસ કબૂલ કરવાનું કહી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બીજ નિમિત્તે…
View More રાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધુંજામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક…
View More જામનગરમા થયેલી જુદી-જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયોબોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયા
પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી કરેલો હુમલો બોટાદના ગઢડામાં એક નામચીન બુટલેગરે જૂની અદાવતમાં એક મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. નશામાં ધૂત બુટલેગરના હુમલામાં…
View More બોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયાઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર
ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…
View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરારજેતપુર પાસે નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો
કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી…
View More જેતપુર પાસે નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોવેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સીનો દરોડો, 13ની ધરપકડ વેરાવળ શહેરમાં થર્ટી ફસ્ટ પૂર્વે દરિયાઈ માર્ગે આવેલ લાખોની કિંમતનો 400 પેટી જેટલો વિદેશી દારૂૂનો જથ્થો સ્ટેટ…
View More વેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો