સુરતથી જામકંડોરણા ખાનગી ટ્રાવેલ્સની ન્યુ ધરતી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાના થેલામાંથી દાગીના અને ઘડિયાલ સહિતના રૂા.3.48 લાખના મુદ્દામાલની ચોરી થતાં આ અંગે જામકંડોરણા પોલીસ મથકમાં…
View More સુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરીcrime
કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાનને અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી કરેલી હત્યા
ફુગ્ગા વેચવાવાળા શખ્સ સાથે ઝઘડો થતાં લોથ ટાળી દીધી શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાને અજાણ્યા શખ્સે પેટમાં છરીના…
View More કે.કે.વી. હોલ પાસે નેપાળી યુવાનને અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા ઝીંકી કરેલી હત્યાચાઇનીઝ-દોરીની ફેકટરી ઝડપાઇ, 2.34 કરોડનો જથ્થો કબજે
અમદાવાદમાં વેપારી ઝડપાયા બાદ પગેરૂ દાદરાનગર હવેલી સુધી પહોંચ્યુ આધુનિક મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી આવ્યો અમદાવાદમાંથી પોલીસે રૂા.7.48 લાખની કિંમતનો કાતિલ ચાઇનીઝ દોરીનો…
View More ચાઇનીઝ-દોરીની ફેકટરી ઝડપાઇ, 2.34 કરોડનો જથ્થો કબજેજલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર…
View More જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલખીરસરાના વ્યાજખોરનો આતંક, વેપારીના દાગીના અને મોટર સાઇકલ પડાવી લીધું
લોધિકાના મેટોડામાં રહેતા વેપારીએ ખીરસરાના નામચીન શખ્સ પાસેથી વ્યાજે લીધેલ રૂૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વેપારીના દાગીના અને મોટરસાયકલ પડાવી લેતા આ મામેલે મેટોડા…
View More ખીરસરાના વ્યાજખોરનો આતંક, વેપારીના દાગીના અને મોટર સાઇકલ પડાવી લીધુંયુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકી
છાત્રાલયમાં ગંદકી થતી હોવાથી પ્રમુખે પાર્સલ સુવિધા બંધ કરતા કાફે સંચાલકે ધમકી આપી બ્રહમસમાજની છાત્રાલયમાં સેવા આપતા યુવાનને પણ ધમકી આપતા બીજો ગુનો નોંધાયો કાલાવડ…
View More યુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકીરાજકોટના નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો
કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી…
View More રાજકોટના નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોમોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપી
કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા…
View More મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપીખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇ
જુગાર ક્લબ સંચાલક સહિત 7 ખેલીઓ ઝડપાયા, એસ.એમ.સી.નો દરોડા રાજકોટ જીલ્લાના ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More ખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇમાધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…
View More માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર