500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…
View More રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાંcrime
કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું
બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે છતાં, પુત્રવધૂના પ્રેમીએ કહ્યું, તારા દીકરાની વહુ લઈ ગયો હતો હવે તેના દીકરાને પણ લઈ જાઉ છું કુવાડવા નજીકના કુચીયાદળ…
View More કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યુંસદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ
રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા…
View More સદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટનવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા
શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે શાકભાજીની લારી હટાવવા અને અહીં ન રાખવા બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી માતા પુત્ર પર…
View More નવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજાબસપોર્ટ નજીક યુવતી બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ, ભાઇનો મિત્ર જોઇ જતા જાહેરમાં મારામારી થઇ
રાજકોટ શહેરના બસપોર્ટની પાછળ એક કોલેજીયન યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી ત્યારે યુવતીના ભાઇનો મિત્ર તેણીને જોઇ જતા તેમણે યુવતીના બોયફ્રેન્ડ સાથે ઉગ્ર બોલાચાલી…
View More બસપોર્ટ નજીક યુવતી બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ, ભાઇનો મિત્ર જોઇ જતા જાહેરમાં મારામારી થઇરાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્ત
કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા…
View More રાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્તપાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.8.64 લાખના ગાંજાનું વાવતેર પકડી પાડી 65 વર્ષના ખેડૂતની ધરપકડ કરી હતી. જીલ્લા વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી…
View More પાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ટ્રક…
View More ભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યાજેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!
ઉદ્યોગપતિએ પણ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી જેતપુર શહેરમાં એક ઉદ્યોગપતિ અને તેમની પ્રેમિકા વચ્ચે થયેલી મારામારી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ ઘટનામાં…
View More જેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલો
યુવતીની ફરિયાદને આધારે ભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના બંધીયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર તેના સગા ભાઈએ હુમલો કરતા આ મામલે બહેને ભાઈ સામે…
View More ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલો