ઈન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ દેવી-દેવતાની અભદ્ર ટીપ્પણી કરનાર જંગલેશ્ર્વરના નામચીન શખ્સ સહિત ચારની શોધખોળ શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરને…
View More બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયોcrime
ગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસ
વચ્ચે પડેલા મિત્ર ઉપર પણ હુમલો, એસપી વિજયસિંહ ગુર્જર ગોંડલ દોડી ગયા ગોંડલ શહેરમાંથી ગુંડાગીરીનો એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાની બજાર…
View More ગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસપત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો
શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને…
View More પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યોRTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયા
શહેરના હરિહર સોસાયટીમાં રહેતા અને સ્પોટ્સના સાધનો વેચતા વેપારીને આરટીઓના ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ વેપારીના ખાતા માંથી રૂૂ.10.87 લાખ ઉપડી જતા આ…
View More RTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયાપુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે…
View More પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધામવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ…
View More મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયાહોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યા
ધૂળેટીના દિવસે ઘણી જગ્યાએ હોય મારામારી થઈ હતી.ત્યારે સાંજે અનેક હોટેલ પર લોકોની ભીડ જામી હતી.જેથી કાલાવડ રોડ પર આવેલી સાંજા ચૂલા હોટેલમાં રાત્રીના સમયે…
View More હોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યાવૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈ
લોહાનગર અને ખેડાના ત્રણ શખ્સો ઝડપાયા : રૂા. 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત જુનાગઢમા રહેતાં 65 વર્ષના વૃધ્ધા આયેશાબેન અબ્દુલગફાર લીંગડીયા ગત જાન્યુઆરી મહિનાની 18મી તારીને…
View More વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ટોળકી ઝડપાઈપતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધું
ખોખડદડ પુલ પાસે જડેશ્વર સોસાયટી પરિણીતા એ ફીનાઇલ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.તેણી ત્રણ મહિનાથી રીસામણે છે અને ગઈકાલે તેમના…
View More પતિના જન્મદિવસે બહાર જમવા ગયા બાદ માથાકૂટ, પત્નીએ માતાના ઘરે ફીનાઈલ પીધુંમેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો
કાળા કાચ કાઢવાની ના પાડી અને ડોકયુમેન્ટ બતાવવાની પણ ના પાડી દીધી પોલીસ મથકે લઈ ગયા તો ત્યાંથી કાર લઈ ભાગ્યો, પોલીસે પીછો કરી હેડકવાર્ટર…
View More મેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો