રસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધી

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો…

View More રસુલપરામાં મિત્રએ જ મિત્રના ઘરમાંથી 1.50 લાખની રોકડ ચોરી લીધી

સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષ

શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત શહેરની લેઉવા પટેલ બોર્ડિંગની સગીર વિદ્યાર્થીનીને વર્ષ 2023માં ધમકી આપી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ગુનાનો કેસ…

View More સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષ

યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડ

ફેમસ યુટ્યુબર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા નિતીનભાઈ ઉર્ફે ખજૂર જાનીના સાગરિત ગણાતા યુવરાજ ખૂમાણ અને તેની ટોળકીના 12 શખ્સોએ ખોખડદડ નજીક આંતક મચાવ્યો હતો…

View More યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડ

વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં…

View More વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ

બીજા બનાવમાં કપચીના વેપારી સાથે થયેલી ઠગાઈમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વડોદરાના વારસડા સેવબીયા…

View More કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ

મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા

મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…

View More મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા

પાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો…

View More પાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો

હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલો

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30…

View More હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલો

તલાલામાં પોલીસ ચોકી પાસે સશસ્ત્ર હુમલો, પાંચ લોકો ઘવાયા

તાલાલા શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકી પાસે એક મુસ્લિમ પરિવાર પર મધરાતે હુમલો થયો હતો. કારમાં આવેલા સાત લોકોએ લાકડાના ધોકા સહિતના હથિયારો…

View More તલાલામાં પોલીસ ચોકી પાસે સશસ્ત્ર હુમલો, પાંચ લોકો ઘવાયા

ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12 રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો…

View More ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ