ભાડુઆતો-મકાનમાલિકોના વિવાદો ટાળવા ‘રેન્ટ ઓથોરિટી’ની સ્થાપના કરાશે

મનસ્વી ડીપોઝીટ પર લગામ આવશે, મોઢે બોલેલા ભાડા કરાર પર પ્રતિબંધ, દરેક રહેણાંક- કોમર્શિયલ મિલકત માટે ભાડા કરાર થયાના 60 દિવસમાં ‘રેન્ટ ઓથોરિટી’ સમક્ષ નોંધાવવો…

View More ભાડુઆતો-મકાનમાલિકોના વિવાદો ટાળવા ‘રેન્ટ ઓથોરિટી’ની સ્થાપના કરાશે

તહેવારો આવતા જ ડ્રગ સિન્ડિકેટ સક્રિય, અમદાવાદ એરપોર્ટ પરથી 48 કલાકમાં 8 કરોડનો ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેવારો આવતા જ ગાંજાની હેરાફેરીના કિસ્સાઓ અચાનક વધતા એરપોર્ટ કસ્ટમ વિભાગ એલર્ટ થઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં…

View More તહેવારો આવતા જ ડ્રગ સિન્ડિકેટ સક્રિય, અમદાવાદ એરપોર્ટ પરથી 48 કલાકમાં 8 કરોડનો ગાંજો ઝડપાયો

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પાણસીણા નજીક એક હોટલમાં રાજકોટ રેન્જ આઈજી પર કેમિકલ ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. કટારીયા ગામની સીમમાં આવેલી યુ.પી.…

View More રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું

તહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરી

કેનાલ રોડ ઉપર દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી, આજી ડેમ પાસે બસમાં ચડવા જતા મહિલાના ગળામાંથી રૂા.3.75 લાખનો ચેન ચોરાયો રાજકોટમાં તહેવારો ઉપર ચોર-ચક્કાને સખણા…

View More તહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરી

ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી

ગોંડલમાં છેલ્લા બે દિવસથી પોલીસ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. ગોંડલમાં પોલીસ જ અસુરક્ષિત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાનું…

View More ગોંડલમાં બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી

રાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટ

રાજકોટના શ્યામનગરમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા તુષારભાઈ ઉર્ફે ભુરો હોતચંદભાઈ ઉર્ફે અતુલભાઈ સાવલાણી ઉ.34એ 10 હજારની લૂંટ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં…

View More રાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટ

બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા

  બારડોલીમાં સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે…

View More બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા

જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો

જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ…

View More જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો

જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર

જસદણ શહેરમાં સતત છઠ્ઠી વખત નંદી મહારાજ ઉપર એસિડથી હુમલો થતાં નરાધમ હરામખોરો ઉપર ફીટકાર વરસી રહયો છે સાથે સાથે જવાબદાર તંત્રની કામગીરી સામે લાખ…

View More જસદણમાં ગૌવંશ ઉપર એસિડ એટેકની છઠ્ઠી ઘટના; રાક્ષસી માયાઓ ઉપર ફિટકાર

રાજકોટ જિલ્લામાં અડધો ડઝન સ્થળે શ્રાવણિયા જુગાર ઉપર દરોડા, 36 ઝડપાયા

સુલતાનપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકના દરોડામાં રૂા.7.77 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા શ્રાવણી જુગારની પ્રવૃત્તિઓ પર લાલઆંખ કરીને વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…

View More રાજકોટ જિલ્લામાં અડધો ડઝન સ્થળે શ્રાવણિયા જુગાર ઉપર દરોડા, 36 ઝડપાયા