પાકિસ્તાન અને યુકે વીડિયો મોકલતા, લારીવાળાએ આઇફોન ખરીદ્યો અને નેટવર્ક ખુલ્યું ગાઝિયાબાદ પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય જાસૂસી ગિરોહનો ભેદ ખોલ્યો છે. આ ગિરોહ દિલ્હીમાં સેના…
View More સેના અને સંવેદનશીલ સ્થળો પર સોલાર કેમેરા લગાવી જાસૂસી કરતી ગેંગ પકડાઇcrime
શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?
અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા…
View More શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરી
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં લોકરમાંથી રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂૂ.4.07 લાખની મત્તા…
View More વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરીહનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ
ભાવનગરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી 12 લાખ પડાવનાર પૂર્વ શિક્ષીકા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે શિક્ષીકા અને તેમની સહેલી…
View More હનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદલોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો
રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા…
View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યોસોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી
શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે…
View More સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા
શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ…
View More 7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજાવેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ
કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર…
View More વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદપૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધી
કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી અને રાજકોટમાં અયોધ્યા…
View More પૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધીઅંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડ
તંત્રએ જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો, અરજદારે રજૂઆત કરતાં મહેસુલ વિભાગે મૂળ સુધી તપાસ કરી કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને…
View More અંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડ