ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાનું કહી, આ યુવાનનું કિંમતી ચાંદીનું કડું,…
View More ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક સાથે નવતર ઠગાઈ: સોનાના ખોટા ચેનના બદલે કડું, રોકડ, મોબાઈલ લઈને રીક્ષા ચાલક નો-દો-ગ્યારહ…crime
સુરતમાં ધો.10ના છાત્ર ઉપર 4 વિદ્યાર્થીઓ દ્વારા ખૂની હુમલો
ગેલેકસી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર બનેલી ચોંકાવનારી ઘટના તારામાં બહુ દમ છે? કહી છરીના ઝા ઝીંકી દીધા, બોર્ડનું પેપર પણ આપી શકયો નહીં સુરત શહેરના…
View More સુરતમાં ધો.10ના છાત્ર ઉપર 4 વિદ્યાર્થીઓ દ્વારા ખૂની હુમલોહીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયું
રૈયાધારના જશોદા નગર ઠાકર મંદિરની પાછળ બે ભરવાડ પરિવારના મકાન માંથી પાડોશમાં જ રહેતા દંપતીએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લેતા પોલીસમાં…
View More હીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયુંરાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાપાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બની
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…
View More પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બનીભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યા
શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યાસાયલાના સુદામડામાંથી 18 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઇ, તંત્રનું મોટું ઓપરેશન
બ્લેકટ્રેપ ખનનનો પર્દાફાશ, 38 ડમ્પર, 14 એકસકવેટર કબજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સાયલા ઈલીગલ માઈનિંગ રેડ અંતર્ગત ખાણ-ખનીજ વિભાગે એક વિશાળ ઓપરેશન હાથ ધર્યું હતું.…
View More સાયલાના સુદામડામાંથી 18 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઇ, તંત્રનું મોટું ઓપરેશનરાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા
છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર 150 ફૂટ રિંગ…
View More રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યાઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરી
ઉપલેટામાં રહેતા અને કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા તલાટીના એક સપ્તાહ બંધ રહેલા મકાનમ તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના તેમજ રોકડ…
View More ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરીમોરબીના નાની વાવડી ગામે જમીન ખરીદી રૂા.75 લાખની છેતરપિંડી
મોરબીના નાની વાવડી ગામ પાસે જમીનનો સોદો કરી દસ્તાવેજ ન કરી આપી યુવાન સાથે અંદાજે 75 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More મોરબીના નાની વાવડી ગામે જમીન ખરીદી રૂા.75 લાખની છેતરપિંડી