વે. રે. એપ્લોઇઝ યુનિયનના ડીવીઝનલ વાઇસ ચેરમેન આર. વી. મહેતાની યાદી જણાવે છે કે રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા દ્વારા આર. કે. વર્લ્ડ ટાવરમાં આવેલ હિનાબેન આર....
ખ્યાતનામ કવયિત્રિીઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી : બહોળી સંખ્યામાં કાવ્ય રસિકો, ભાવિકો રહ્યા હાજર લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અરવિંદ મણિયાર લાયબ્રેરી જુબેલી બાગ ખાતે તા....
પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું મોત રેગિંગ...
ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના કમિશનરનું જાહેરનામું જામનગર મહાનગર પાલિકાનાં કમિશનર ડી.એન. મોદી એ દોઢ માસ માટે સાત રસ્તા થી ગુરૂૂદ્વારા સુધી નો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ...
યુપીની ડાન્સ ટીચરને બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી ઉત્તર પ્રદેશના એક ડાન્સ ટીચરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને એક વ્યક્તિ તરફથી બળાત્કાર અને જાનથી મારી નાખવાની...
ત5ોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આયોજન, તડામાર તૈયારીઓ જામનગર શહેરમાં માનવતાની ભાવનાનું અદ્ભુત ઉદાહરણ સર્જાયું છે. તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી 17 નવેમ્બર રવિવારે સાત રસ્તા પાસે...
મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા સંબધો...