ભાવનગર જિલ્લાના તળાજા ના રામટેકરી રોડપર રહેતા જીવન ની અડધી સદી વટાવી ચૂકેલા સોની દંપતિ ની તેમનાજ ઘરમા સુઈ ગયા બાદ બળેલી લાશ મળી.પ્રાથમિક ઘટના…
View More તળાજા સોની દંપતી કેસમાં પુત્ર-પુત્રવધૂ અને મિત્રોની ભૂમિકા બાબતે તપાસcrime
ઓખા મંડળના આરંભડાનો ફેમિલી કોર્ટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપાયો ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અકબર હસન સુંભણીયા નામના 31 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમીલી કોર્ટ દ્વારા રૂૂ. 97,000 ની…
View More ઓખા મંડળના આરંભડાનો ફેમિલી કોર્ટનો નાસતો ફરતો આરોપી ઝડપાયોભચાઉમાં ભાભી સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા મોટાબાપુને ગોળી ધરબી ભત્રીજાએ પતાવી દીધા
આરોપી અને મૃતકની પુત્રવધૂ અગાઉ ભાગી ગયા બાદ પરત આવી ગયા હતા, આરોપીની ધરપકડ ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક ઓવરબ્રિજ નીચે રિક્ષામાં જઇ રહેલા હરિદાસ…
View More ભચાઉમાં ભાભી સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા મોટાબાપુને ગોળી ધરબી ભત્રીજાએ પતાવી દીધાધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયો
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ધોરાજી પંથકમાં એક મજબૂર પિતાએ પોતાના ધંધા માટે લીધેલા પાંચ લાખ રૂૂપિયા જાણે તેના માટે…
View More ધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયોજામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે તકરાર થતા પાડોશીનો તલવાર વડે હુમલો
આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ; એક સામે ગુનો નોંધાયો જામનગર શહેરમાં કાર પાર્કિંગ જેવી નાની બાબતે બે પાડોશી વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતાં તલવાર સાથે ધમકી…
View More જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે તકરાર થતા પાડોશીનો તલવાર વડે હુમલોગાંધીધામમાં પંકચરની દુકાને ટાયરમાં ‘નાનકડી’ થેલી રાખી હેરોઈન વેચતો દુકાનદાર ઝડપાયો
શહેરના ખોડિયારનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પૈડાના પંકચર બનાવી આપવાની દુકાનની આડમાં હેરોઇન વેચતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂૂા. 1,78,400નું હેરોઇન જપ્ત કરાયું…
View More ગાંધીધામમાં પંકચરની દુકાને ટાયરમાં ‘નાનકડી’ થેલી રાખી હેરોઈન વેચતો દુકાનદાર ઝડપાયોજૂનાગઢમાં શેર બજારમાં રોકાણના બહાને 43 લાખની ઠગાઈ, વડોદરાની ટોળકી સામે ફરિયાદ
શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી શહેરના એક યુવક સાથે 43ની છેતરપિંડી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નાગર રોડ, હેઠાણ…
View More જૂનાગઢમાં શેર બજારમાં રોકાણના બહાને 43 લાખની ઠગાઈ, વડોદરાની ટોળકી સામે ફરિયાદબોયફ્રેન્ડને ઘરે બોલાવી, આંખો પર પટ્ટી મારી ખુરશી સાથે બાંધી જીવતો સળગાવી દીધો
બેંગલુરુની ઘટના, એક વર્ષથી રિલેશનશિપમાં હતા બેંગલુરુમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડની ક્રૂરતાથી હત્યા કરી હતી. પોલીસના…
View More બોયફ્રેન્ડને ઘરે બોલાવી, આંખો પર પટ્ટી મારી ખુરશી સાથે બાંધી જીવતો સળગાવી દીધોકચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યા
કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામે 85 વર્ષીય હરિદાસ સાધુની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી…
View More કચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યાધંધુકામાં હત્યાના આરોપીઓના બાંધકામ તોડી પાડ્યા
પોલીસ કાફલા, નગરપાલીકા અને પીજીવીસીએલની ટીમે સાથે રહી 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કર્યા ધર્મેશ ગમારા હત્યા કેસમાં આજે ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી…
View More ધંધુકામાં હત્યાના આરોપીઓના બાંધકામ તોડી પાડ્યા