બેંગલુરુની બહારના એક સ્ટુડિયોમાં મેટરનિટી ફોટોશૂટ દરમિયાન ત્રણ વર્ષનો છોકરો કૃત્રિમ તળાવમાં ડૂબી ગયો, પોલીસે રવિવારે જણાવ્યું. બાળકની માતા પુત્રને વિસરીને સખીના ફોટો શુટમાં ઓતપ્રોત…
View More સખીના મેટરનિટી ફોટોશૂટ વખતે માતાએ ત્રણ વરસનો પુત્ર ગુમાવ્યોBengaluru
બેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોત
કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ…
View More બેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોતબેંગલુરુ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશે
ગ્રેટર બેંગલુરુ એરિયા (GBA) હેઠળના પાંચ શહેર કોર્પોરેશનોની ચૂંટણીઓ બેલેટ પેપર પર હાથ ધરવામાં આવશે, રાજ્ય ચૂંટણી કમિશનર જી.એસ. સંગ્રેશીએ આજે 88.91 લાખ મતદારો ધરાવતી…
View More બેંગલુરુ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશેWPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગ
11 મેચો કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, સ્ટાર ખેલાડીઓનું આગમન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચોની શરૂૂઆત થવા જઈ રહી છે. જેને લઈને…
View More WPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગદેહસંબંધ બાંધવાની ના પાડતાં 34 વર્ષીય મહિલાની હત્યા કરતો યુવાન
બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયર તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાના એક અઠવાડિયા પછી, તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે 18 વર્ષીય એક પુરુષે તેના જાતીય…
View More દેહસંબંધ બાંધવાની ના પાડતાં 34 વર્ષીય મહિલાની હત્યા કરતો યુવાનમહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું
કલાર્કે 44 બોલમાં 63 અને સજીવન સજનાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા શુક્રવારે મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો. નાદીન ડી ક્લાર્કની અડધી…
View More મહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યુંસોફટવેર એન્જિનિયરે અલગ રહેતી પત્નીની ગોળી મારી હત્યા કરી
બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે, એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી. બાદમાં એક…
View More સોફટવેર એન્જિનિયરે અલગ રહેતી પત્નીની ગોળી મારી હત્યા કરીબેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટ
બેંગલુરુમાં મંગળવારે દિવસ-દહાડે એક ચોંકાવનારી અને બોલ્ડ લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કેન્દ્રીય કર અધિકારીઓ તરીકેનો ડોળ કરનારા માણસોએ ATMમાં રોકડ ભરવા જતી CMS…
View More બેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટબેંગાલુરૂ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ: એકની ધરપકડ
કર્ણાટકના બેંગલુરુ એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઈવરો પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ ગઈકાલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સોમવારે જણાવ્યું હતું…
View More બેંગાલુરૂ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ: એકની ધરપકડહિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ
RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…
View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ