ભાવનગરના તળાજા પંથકમાં દેશી વિદેશી દારૂૂની રેલમછેલ વચ્ચે પોલીસ દ્વારા ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે.છતાંય બુટલેગરો પોલીસ ની આંખમાં ધૂળ નાખી ને ખેપ મારી રહ્યા છે.દાઠા...
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા સરકાર દ્વારા જરૂૂરિયાત મંદ પરિવાર ને આપવામાં આવતું રાશન ને લઈ મોટો કાળોકારોબાર ચાલે છે.આ બાબત વર્ષોથી લોકો જાણેછે, સરાજાહેર વાતો...
ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી પાસે...
સાંજના 5 વાગ્યે તળાજા મા શુ બન્યું છે.પોલીસ નો મોટો કાફલો ફરી રહ્યો છે.આવા સવાલો સાથે ફોન રણકતા થયા હતા.જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલા એ અસામાજિક...
અલંગ- સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના ડેવલપમેન્ટ માટે ગ્રામ પંચાયત ની ગૌચરણ અને સરકારી પડતર જમીન પર થયેલા દબાણો ને દૂર કરવા માટે નોટિસો આપી ત્યાં સુધી...
ભાવનગર જિલ્લાના તળાજામા ચોર ટોળકી ને જાણે મોકળું મેદાન મળીગયું હોય તે રીતે 24 કલાકમાજ અલગ અલગ પ્રકાર ની ત્રણ ચોરીઓની ઘટનાઓ સામે આવતા આમ જનતામાં...
ભાવનગર જિલ્લાની તળાજા ઐતિહાસિક નગરીછે. આ નગરીની શોભા વધારેછે અહીંનો તાલધ્વજ ડુંગર.અહીં આઈ ખોડિયાર ના બેસણા છે.જૈન તીર્થ ધામ અને દાતારપીર સાથે કાળવાદૈત્ય આસ્થાનું કેન્દ્રછે. આ...
વહેલી સવારે ડણક સાંભળી ખેડૂતો ફફડી ગયાસગડ મળ્યા છે, નજરે નથી જોવા મળ્યા:RFO ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સાવજો વિચરણ કરવા વારંવાર આવી રહ્યા છે.દરિયાઈ પટ્ટી ના...