ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડGandhidham
ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો
બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના…
View More ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયોગાંધીધામ શહેર ભાજપ મંત્રીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
રાજકીય અગ્રણીઓમાં શોકની લાગણી આદિપુરમાં ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશભાઈ મિનાક્ષીબેન ભટ્ટ (ઉ.વ. 39)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.…
View More ગાંધીધામ શહેર ભાજપ મંત્રીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…
View More ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારીગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા
શહેરના રેલવે મથકનાં સંકુલમાં બહાર જવાના ગેટ નજીક એક મહિનાની મજૂરીના નીકળતા પૈસાની લેતીદેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.40)ને આડેધડ માર મારી…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યાફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ
શહેરમાં એક વેપારીને મુંબઇમાં પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના…
View More ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !
ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…
View More ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !ગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇ
હરિયાણાના ગુડગાંવના ધારાશાત્રી તથા વેપારી સાથે સિંગાપોર, ભારતમાં કંપની ભાગીદારીમાં ખોલી બાદમાં કાસેઝથી વિદેશમાં મોકલાવેલ જૂના કપડાંના નીકળતા હિસાબમાંથી પૂરતા પૈસા જમા ન કરાવી ધંધા…
View More ગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડી
નાણા હડપ કરી ખોટા વાયદા આપ્યા અંતે ગુનો નોંધાતા ધરપકડની તજવીજ શહેરની એક આંગડિયા પેઢીમાં કામ કરનારા કાકાના દીકરા એવા ભાઈએ પોતાના કૌટુંબિક ભાઈના રૂૂા.…
View More ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડી