રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં…
View More વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસcrime
રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા
રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા…
View More રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધાકોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી મોબાઈલની લુંટ કરી નાસી છુટેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા…
View More કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડજંકશન અને ભાવનગર રોડ પરથી દારૂના ચપલા સાથે બે ઝડપાયા
શહેરના જંકશન મેઈન રોડ અને ભાવનગર રોડ પર પોલીસે બે દરોડા પાડી રૂા.39,600ના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે 200 ચપલા મળી કુલ…
View More જંકશન અને ભાવનગર રોડ પરથી દારૂના ચપલા સાથે બે ઝડપાયાટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું
પરિણીતાની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યા, યુનિવર્સિટી પોલીસે ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરમાં ખાખી વર્દીને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી…
View More ટ્રાફિક બ્રાંચના વિધર્મી જમાદારે પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યુંકેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયો
મહિલાના પ્રેમીની ત્રણ નેપાળી શખ્સોએ મળી હત્યા કરી લાશ ગેસફોર્ડ સિનેમા સામે વોંકળામાં ફેંકી દીધી હતી શહેરના કેવડાવાડીમાં રહેતી એક મહિલાના પ્રેમીની 19 વર્ષ પૂર્વે…
View More કેવડાવાડીમાં યુવકની 19 વર્ષ 5ૂર્વે હત્યા કરી ફરાર ચોકીદાર ઝડપાયોપડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યા
ખોખરી ગામ નજીક હત્યા કરેલી લાશ મળી, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક…
View More પડધરી પાસે પરપ્રાંતિય યુવાનની હત્યાથોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં મકાન ખરીદીના બાકી નીકળતા એક લાખ રૂપિયાની ઉઘરાણી મામલે એક પરિણીતા અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોએ પાઈપ, લાકડાના ધોકા…
View More થોરાળામાં મકાનના એક લાખ રૂપિયાની ઉઘરાણીમાં પરિણીતા અને તેના ભાઈઓ પર કુહાડીથી હુમલોહોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડ
શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાને બ્લેકમેલ કરી ખંડણી માંગનાર કહેવાતા કથિત પત્રકાર સહીત ત્રણ…
View More હોસ્પિટલ સંચાલક પાસે ખંડણી માંગનાર ત્રણ કથિત પત્રકારની ધરપકડદારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને એક વિચિત્ર પ્રકારનો પ્રતિબંધ કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપી તરીકે એક મોટરસાઇકલનું નામ લખવામાં આવ્યું છે. રવિવારે સાબરમતી નદીના પટમાં…
View More દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું