ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામની માધ્યમિક હાઈસ્કુલમાં અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. શાળાના હોલ અને ઓફિસના…
View More ભાવનગરના વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડcrime
બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા
રૂા.16.11 લાખના જથ્થો સીઝ થતા ભેળસેળીયાઓમાં ફફડાટ બોટાદ જિલ્લા પોલીસ વડા (IPS) ધર્મેન્દ્ર શર્મા ની સુચના હેઠળ LCB PI જી.બી.પાવરા તેમજ LCB ટીમે બોટાદ શહેરમાં…
View More બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યાવાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલો
મોરબીના ત્રાજપર ખારીમાં બે મિત્રો ઉપર ચાર શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા વાંકાનેરના અમરસર ગામે રહેતા આધેડ લાલપર ગામે હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી…
View More વાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલોરાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની…
View More રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યાગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ
ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર…
View More ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડરિક્ષા ગેંગ સક્રિય: પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ ઉલટી-ઉબકાનું નાટક કરી ત્રણ હજાર સેરવી લીધા
રાજકોટ શહેરમાં સામાન્ય નાગરિકોને શિકાર બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા રિક્ષાચાલક અને તેની સાથેના શખ્સે પ્રવાસીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને પાકીટની…
View More રિક્ષા ગેંગ સક્રિય: પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ ઉલટી-ઉબકાનું નાટક કરી ત્રણ હજાર સેરવી લીધાજીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યા
રેલનગર વિસ્તારમાં ઇસ્કોન આશ્રય પાસે રહેતા અને વ્યવસાયે જીમ ટ્રેનર તરીકે કામ કરતા સુનિલ કાળીદાસ ચાવડા(ઉ.38) સાથે ગોવામાં વિલા ભાડે રાખવાના નામે 20.06 લાખ રૂપિયાની…
View More જીમ ટ્રેનર પાસેથી ગઠિયાએ ગોવામાં વિલા ભાડે અપાવવાના બહાને 20 લાખ પડાવ્યાઆસામ ફરવા ગયેલા વેપારીના મકાનમાંથી ગાડી સાફ કરવા આવેલા નેપાળીએ રૂ.30 લાખ ચોરી લીધા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નજીક કિડવાઈનગર મેઈન રોડ પર આવેલી માધવ રેસીડેન્સીમાં રહેતા અને ’જય ડિજિટલ’ સાઈન બોર્ડ તથા ફોટો-ફ્રેમ બનાવવાનું કામ કરતા વેપારીના…
View More આસામ ફરવા ગયેલા વેપારીના મકાનમાંથી ગાડી સાફ કરવા આવેલા નેપાળીએ રૂ.30 લાખ ચોરી લીધાએપાર્ટમેન્ટના બે પ્રમુખે ફ્લેટધારક ઉપર હુમલો કરી માર માર્યો
કાલાવડ રોડ પર રૂડા સરકાર આવાસ પરીશ્રમ એપાર્ટમેન્ટમાં ગેઇટનું કામ ચાલુ હોવાથી અહી કાર લઇને કેમ આવ્યો તેમ કહી ફલેટ ધારક યુવાનને બે પ્રમુખે માર…
View More એપાર્ટમેન્ટના બે પ્રમુખે ફ્લેટધારક ઉપર હુમલો કરી માર માર્યોત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યા
પડધરીમાં દુષ્કર્મના કેસમાં બે વર્ષથી ફરાર બે આરોપીઓએ યુવાનની છરીના ઘા મારી હત્યા કરી જસદણમાં નશાની હાલતમાં આરોપીએ અગાઉનો ખાર રાખી ધોકા ફટકારી મર્ડર કર્યુ…
View More ત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યા