સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…
View More માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્તcrime
જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ…
View More જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલેમોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે…
View More મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયાનિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ
શહેરના નહેરુનગર બસ સ્ટોપ પાસે જમીન વિવાદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઝાંસીની રાણીના પુતળા…
View More નિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગકચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં…
View More કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશનતળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇ
ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા નજીક આવેલ જૈન વેપારી સહિતની પાર્ટનરશિપ થી ચાલતા ડીહાઈડ્રેશન ને નિશાચરો એ નિશાન બનાવી ને ઓફિસના ખાનામાં રાખેલ રોકડ રકમ…
View More તળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…
View More ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યોકોઠારિયા રોડ ઉપર નામચીન બુટલેગરનો રૂા.3.13 લાખનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નામચીન બુટલેગરે મોકલેલો રૂૂ.3.13 લાખના વિદેશી દારૂૂ સાથે એક શખ્સને ઝડપી પાડી આઈસર ટ્રક અને દારૂૂના જથ્થા સહિત…
View More કોઠારિયા રોડ ઉપર નામચીન બુટલેગરનો રૂા.3.13 લાખનો દારૂ ઝડપાયોઆંણદમાંથી 770 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર…
View More આંણદમાંથી 770 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશતોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
સિવિલ હોસ્પિટલમાં પણ સામસામે આવી જતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા મામૂલી રકમ માટે પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો થતા બંને પક્ષે…
View More તોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું