ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…
View More ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડોcrime
પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…
View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇસ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો
રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોસાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ
રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…
View More સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મઝારખંડની બેંકમાંથી 23 કિલો સોનું, 43 લાખ રોકડની લૂંટ
ઝારખંડના જમશેદપુરમાં કેનરા બેંકની શાખામાં દિવસે-દહાડે મોટી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં લૂંટારુઓ માત્ર 24 મિનિટમાં અંદાજે 23 કિલો સોનું અને ₹43 લાખ રોકડ…
View More ઝારખંડની બેંકમાંથી 23 કિલો સોનું, 43 લાખ રોકડની લૂંટપાર્ટીફંડના કાળા-ધોળામાં રાજકોટના C.A. સહિત 9 સામે ગુનો
બહુ કરોડના રાજકીય દાન કૌભાંડમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હિસાબો જોયા વિના અને પદાધિકારીઓને મળ્યા વિના ખોટો ઓડિટ રિપોર્ટ આપ્યો હોવાનો આરોપ મૂકી સીઆઈડી ક્રાઈમે એફઆઈઆર…
View More પાર્ટીફંડના કાળા-ધોળામાં રાજકોટના C.A. સહિત 9 સામે ગુનોદ્વારકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
દ્વારકા પંથકના આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી તેમજ અન્ય એક શખ્સને સ્પેશિયલ પોક્સો કોર્ટે સખત કેદની સજા અને…
View More દ્વારકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજાજામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી
જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂૂકભાઈ કટારિયા (રહે. સુભાષ…
View More જામનગરમાં કુખ્યાત શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવીલાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોર
લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા…
View More લાલપુરમાં અદાણીના સિક્યુરીટી કોન્ટ્રાક્ટ માટે ગેંગવોરજામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી દ્વારા નાસતા ફરતા…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં બે આરોપી રાજસ્થાન અને હરિયાણાથી ઝડપાયા