પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી

પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…

View More પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી

જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ

જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત…

View More જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ

જામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈ

જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી…

View More જામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈ

મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા…

View More મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયા

ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા…

View More ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયા

અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો

બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને…

View More અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો

ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા…

View More ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા

ટોળકી વિરૂધ્ધ અલગ-અલગ રાજ્યમાં 90 ફરિયાદો નોંધાઇ છે, બેંક ખાતાની કીટ શ્રીલંકા મોકલવામાં આવતી: ગાંધીધામના વીડી ગામે ફાર્મમાં નેટવર્ક ચાલતું હતું, ખાતાધારકોને 8 હજાર કમિશન…

View More કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા

હળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યો

હળવદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જાણે કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ…

View More હળવદમાં ભાજપ નેતાની દાદાગીરી: પાણી પુરવઠા વિભાગના કલાર્કને માર માર્યો

સાવરકુંડલાના લીખાળા ગામે ખેડૂતે હનીટ્રેપમાં ફસાતા આપઘાત કર્યો હતો, પાંચ સામે ગુનો નોંધાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં હનીટ્રેપ અને બ્લેકમેલિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફોન પર સંપર્કમાં આવેલી એક મહિલા અને તેના સાગરીતોના ગુનાહિત…

View More સાવરકુંડલાના લીખાળા ગામે ખેડૂતે હનીટ્રેપમાં ફસાતા આપઘાત કર્યો હતો, પાંચ સામે ગુનો નોંધાયો