મોટામવામાં રુદ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને સૂત્રાપાડામાં ગુજરાત હેવી કેમિકલ લીમીટેડ કંપનીમાંથી નિવૃત થયેલા ગીરીશભાઈ ભટ્ટ (ઉ.વ.60) જેને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા તેવા…
View More જમીન-મકાનના દલાલે સિકયોરીટી ગાર્ડને પાર્ટનર બનાવી કાર લોન લઇ છેતરપિંડી કરીcrime
જૂના કુવાડવા પોલીસ મથક પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
બીમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન શહેરમાં જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
View More જૂના કુવાડવા પોલીસ મથક પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યોઆવાસ યોજનામાં ઘર અપાવવાના નામે ગરીબ લોકો સાથે છેતરપિંડી આચરનારને 7 વર્ષની જેલ
રાજકોટ મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને લલચાવી રૂૂ.12.31 લાખની છેતરપિંડી આચરનાર આરોપી અમિત ભાવસિંગ ચૌહાણને કોર્ટ દ્વારા સાત…
View More આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે ગરીબ લોકો સાથે છેતરપિંડી આચરનારને 7 વર્ષની જેલજનતા જનાર્દન સોસાયટીમાંથી ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલી જનતા જનાર્દન સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે હાલમાં ચાલી રહેલી મહિલા ટી-20 મેચ પર ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ…
View More જનતા જનાર્દન સોસાયટીમાંથી ઓનલાઇન આઇડીનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયોવિદેશી-દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા, રૂા.4.24 લાખનો મુદ્દામાલ કબજે
ગુજરાત મિરર, રાજકોટ,તા. શહેરમાં દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થી ઉપર તૂટી પડવા અને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક…
View More વિદેશી-દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા, રૂા.4.24 લાખનો મુદ્દામાલ કબજેરૂ.70 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ, ખળભળાટ
રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દે તેવી અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી હતું. એસએમસીની ટીમે…
View More રૂ.70 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ, ખળભળાટઉપલેટામાં થયેલી ચોરીનો ભેદ ત્રણ વર્ષે ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને…
View More ઉપલેટામાં થયેલી ચોરીનો ભેદ ત્રણ વર્ષે ઉકેલાયો, બે આરોપી ઝડપાયામોરબીમાં દુશ્મન સાથે બેેઠેલા યુવાન ઉપર બે શખ્સો છરી વડે તૂટી પડ્યા
મોરબીમાં દુશ્મન સાથે બેઠેલા યુવકને બે શખ્સોએ તુ એની સાથે કેમ બેઠે હતો. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More મોરબીમાં દુશ્મન સાથે બેેઠેલા યુવાન ઉપર બે શખ્સો છરી વડે તૂટી પડ્યાઆટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલો
આટકોટના જીવાપર ગામે વાડીએ આવવા-જવાના જૂના રસ્તા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક યુવાન શિક્ષક પર તેમના જ કુટુંબીજનો દ્વારા દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની…
View More આટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલોરાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે…
View More રાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયો