12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…
View More વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈcrime
કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યો
પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ…
View More કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યોત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલો
આઠ શખ્સો તલવાર-ધોકા-પાઈપ-છરી જેવા હથિયારો વડે તૂટી પડતાં ભયનો માહોલ જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી…
View More ત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલો34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત…
View More 34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈદ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા…
View More દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદપાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા
વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા…
View More પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયાસુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે…
View More સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયોનોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડ
બંગાળથી આવેલા ટ્રકમાં પ્રતિબંધિત માંસ મળી આવ્યા પછી કાર્યવાહી નોઈડામાં મોટા પાયે ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે. રૂૂપિયા 4 કરોડનું ગૌમાંસ જપ્ત કરીને તેનો નાશ…
View More નોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી
શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…
View More ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયો
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટની ટીમે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાંથી 19 વર્ષના મૂળ ભાવનગરના રહેવાસી આર્યન મનસુખભાઈ જાબુચા નામના યુવકની 500 રૂૂપિયાની નકલી…
View More 500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયો