રાજકોટ શહેરનાં ચુનારાવાડ શાક માર્કેટ પાસે આવેલી કરીયાણાની હોલસેલ એજન્સીમા એક મહીના પહેલા તસ્કરો ત્રાટકયા હતા. આ ઘટનામા વેપારીએ થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.…
View More ચુનારાવાડ શાક માર્કેટ પાસે કરિયાણાની દુકાનમાંથી રોકડ અને ગુટખા-બજરની ચોરીcrime
12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રામનાથપરામાં બાળકીને ઊભી રાખી 10 રૂપિયા આપી કેળા લાવવાનું કહી બાથ ભરવાનો પ્રયાસ કર્યો’તો શહેરમાં એકાદ વર્ષ પૂર્વે રામનાથપરામાં 12 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી…
View More 12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટવેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકી
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં છરીથી તૂટી પડયા: બે શખ્સો સામે ફરિયાદ શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના…
View More વેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકીમિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે…
View More મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપલઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાન
9 વર્ષ પહેલાં ઘરમાં ઘુસીને ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરી’તી શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર…
View More લઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાનગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલો
શાપર વેરાવળમાં આવેલ શાંતિધામમાં રહેતો યુવાન ગોંડલના ઘોઘાવદર ગામે હતો ત્યારે ત્રણ શખ્સોએ છરી, ધોકા અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો યુવકને ઈજા…
View More ગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલોસુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.5.41 લાખની…
View More સુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયારાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !
વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને…
View More રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યું
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. અંકિતા ઓઝા ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ…
View More લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યુંરાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યા
જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા યુવતીના ઘરે બોલાવી ફસાવ્યો, મહિલા, નકલી પોલીસ સહિત સાત શખ્સો સામે ફરિયાદ મૂળ ભાણવડ પંથક ના વતની અને…
View More રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યા