રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને પગલે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો કે વિપક્ષના નેતાઓ માટે વિદેશી મહેમાનોને મળવાની પરંપરા રહી છે,…
View More સરકાર વિપક્ષી નેતાઓને વિદેશી મહેમાનોને મળતા રોકી રહી છે: પુતિનની મુલાકાત પૂર્વે રાહુલનો આક્ષેપCongress
જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામું
પક્ષની વિચારધારાને અવગણી વ્યકિતગત વિચારને વધુ મહત્તવ અપાતુ હોવાનો આક્ષેપ જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે આજે પક્ષના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે. પક્ષ…
View More જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામુંગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂડિયા છે, પહેલા પોતે પીવાનું બંધ કરે: કોંગ્રેસ MLAને નશો ચડ્યો
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિવાદીત નિવેદન આપ્યુ હતું. કાંતિ ખરાડીએ…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂડિયા છે, પહેલા પોતે પીવાનું બંધ કરે: કોંગ્રેસ MLAને નશો ચડ્યોગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં વણોલને સૌથી વધુ મત
પ્રવિણસિંહના 79,486 સામે હરીફ સંજય નિનામાને 28,814 મત મળ્યા, મોવડી મંડળ ઈન્ટરવ્યુ બાદ જાહેરાત કરશે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખપદની ત્રણ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ…
View More ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં વણોલને સૌથી વધુ મતPM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’
વાયરલ થયેલા AI-જનરેટેડ વીડિયોએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડ-કાર્પેટ કાર્યક્રમમાં ચા વેચતા જોવા મળે…
View More PM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’કેરળની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સામે સોનિયા ગાંધીને મેદાનમાં ઉતાર્યા
મુન્નાર પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો કેરળમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મહિલા ઉમેદવાર તેમના નામથી ચર્ચામાં આવ્યા છે. તેમનું નામ પણ…
View More કેરળની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સામે સોનિયા ગાંધીને મેદાનમાં ઉતાર્યાઉપલેટામાં દારૂના 8 હાટડાના એડ્રેસ આપતુ કોંગ્રેસ
ઉપલેટામાં શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ તેમજ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જે રીતે તાજેતરમાં ગુજરાતની અંદર દારૂૂ તેમજ જુગાર અને દુષણને બંધ કરાવવા સહિતની બાબતોને…
View More ઉપલેટામાં દારૂના 8 હાટડાના એડ્રેસ આપતુ કોંગ્રેસફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત
હું કોંગ્રેસમાં જ છુ, કાર્યકરો ઈચ્છે છે કે ચૂંટણી લડુ કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે…
View More ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહતસાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળી
ગુરુવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન પુણેની સાંસદ/ધારાસભ્ય વિશેષ અદાલતમાં એક અણધારી ઘટના બની. હિન્દુ વિચારધારા…
View More સાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળીમોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી
જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો…
View More મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી