ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો, પ્રવાસ-મુલાકાતો અને વિવિધ કાર્યક્રમો દરમિયાન મળતી ભેટ-સોગાદોની ઈ-હરાજી દ્વારા વેચાણ કરવાની પરંપરાને રાજ્ય સરકારે વધુ એક વખત આગળ વધારી…
View More મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોની ઇ-હરાજી શરૂ, 30 નવેમ્બર સુધી ચાલશેCM Bhupendra Patel
વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ…
View More વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલદાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની…
View More દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યારાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશે
બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રીઓના નામ…
View More રાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશેકુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો
કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા…
View More કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યોમુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ
રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.…
View More મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગરાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો
વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતોને ઓકટ્રોય નાબૂદીની ગ્રાન્ટ પેટે રૂા.576.72 કરોડની ‘દિવાળી ભેટ’ આપતા મુખ્યમંત્રી રાજ્યમાં આસો વદ…
View More રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યોસરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છા છે . નવ નિયુક્ત અધ્યક્ષનો જોશ અને જુસ્સો સૌએ…
View More સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમમુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 તારીખના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે જેમાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર અનેક વિકાસના કામોને લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠકદાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની…
View More દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!