મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની…
View More દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યાCM Bhupendra Patel
રાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશે
બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રીઓના નામ…
View More રાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશેકુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો
કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા…
View More કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યોમુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ
રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.…
View More મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગરાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો
વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતોને ઓકટ્રોય નાબૂદીની ગ્રાન્ટ પેટે રૂા.576.72 કરોડની ‘દિવાળી ભેટ’ આપતા મુખ્યમંત્રી રાજ્યમાં આસો વદ…
View More રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યોસરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છા છે . નવ નિયુક્ત અધ્યક્ષનો જોશ અને જુસ્સો સૌએ…
View More સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમમુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 તારીખના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે જેમાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર અનેક વિકાસના કામોને લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી તા. 11 મીએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠકદાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની…
View More દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!મક્કમ નિર્ણયો સાથે મૃદુ મુખ્યમંત્રીના 4 વર્ષ પૂર્ણ
રિન્યુએબલ એનર્જી, સેમિ ક્ધડકટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર બનાવ્યું 4 સેમિ ક્ધડકટર પ્લાન્ટની સ્થાપના, 20431 મીલિયન ડોલરનું FDI, 10થી વધુ પોલીસી, ફિનટેક…
View More મક્કમ નિર્ણયો સાથે મૃદુ મુખ્યમંત્રીના 4 વર્ષ પૂર્ણઆપદ ધર્મ નિભાવતું ગુજરાત, પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાના
70 ટન દવાઓ સાથેની વિશેષ ટ્રેન ગાંધીનગરથી રવાના, પંજાબ-છત્તીસગઢને પાંચ-પાંચ કરોડના સહાય ચેક પણ આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની…
View More આપદ ધર્મ નિભાવતું ગુજરાત, પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાના