રિન્યુએબલ એનર્જી, સેમિ ક્ધડકટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર બનાવ્યું 4 સેમિ ક્ધડકટર પ્લાન્ટની સ્થાપના, 20431 મીલિયન ડોલરનું FDI, 10થી વધુ પોલીસી, ફિનટેક…
View More મક્કમ નિર્ણયો સાથે મૃદુ મુખ્યમંત્રીના 4 વર્ષ પૂર્ણCM Bhupendra Patel
આપદ ધર્મ નિભાવતું ગુજરાત, પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાના
70 ટન દવાઓ સાથેની વિશેષ ટ્રેન ગાંધીનગરથી રવાના, પંજાબ-છત્તીસગઢને પાંચ-પાંચ કરોડના સહાય ચેક પણ આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની…
View More આપદ ધર્મ નિભાવતું ગુજરાત, પંજાબના પુરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી રવાનાCMની ફિડબેક સીસ્ટમથી 4 મહિનામાં 24 લાંચિયા અધિકારીની ધરપકડ
ગુજરાત સરકારની યોજનાઓના લાભો, પ્રમાણપત્રો માટે 100થી લઇને રૂા.7 લાખ સુધીની લાંચ માંગી હતી, સીધા મુખ્યમંત્રીને ફરિયાદથી ડાયરેકટ એકશન મુખ્યમંત્રી કાર્યાલયે સરકારી યોજનાઓ દ્વારા…
View More CMની ફિડબેક સીસ્ટમથી 4 મહિનામાં 24 લાંચિયા અધિકારીની ધરપકડમંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાન
તા.12 ઓગષ્ટના રોજ સવારે 08:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી…
View More મંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાનમહાનગરો-નગરોમાં વિકાસ માટે 4179 કરોડ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ…
View More મહાનગરો-નગરોમાં વિકાસ માટે 4179 કરોડ મંજૂરએસ.ટી.ની 151 સુપર એક્સપ્રેસ બસોને લીલીઝંડી આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના…
View More એસ.ટી.ની 151 સુપર એક્સપ્રેસ બસોને લીલીઝંડી આપતા મુખ્યમંત્રીશ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ…
View More શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શનતમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રી
વિકાસ કામો કરો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર, ચૂંટણી વર્ષમાં જ તમામ કામ પૂરા કરવા તાકીદ રાજકોટ મનપાના પદાધિકારીઓ-ધારાસભ્યો સાથે ભૂપેન્દ્રભાઇની બેઠક નર્મદાનીરના વિકલ્પે…
View More તમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રીપ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું
ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…
View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડુંનાગરિકોની નાની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં, ફિલ્ડમાં રહો: CM
પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી રોડ-રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર ચોમાસામાં તૂટેલા હાઇવે, બ્રિજની ચકાસણી સહિતની ફરિયાદોનું નિરાકરણ તાત્કાલિક લાવો: સીએમ ડેશબોર્ડથી અધિકારીઓ સાથે…
View More નાગરિકોની નાની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં, ફિલ્ડમાં રહો: CM