CJI સૂર્યકાંતે NCERTના વિવાદાસ્પદ ધોરણ 8ના પુસ્તક પર કડક વલણ અપનાવ્યું છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, તેમણે કહ્યું કે તેઓ બિનશરતી માફી સ્વીકારશે નહીં.…
View More NCERTના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી; CJIકહ્યું કે બિનશરતી માફી અસ્વીકાર્ય છેCJI
NCERTની પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ના ચેપ્ટરનો સમાવેશ થતાં CJI ભારે નારાજ, કહ્યું- બદનામ કરવાની મંજૂરી નથી
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે NCERTની ધોરણ 8ની નવી બુકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’નું ચેપ્ટર સામેલ કરવા પર રોષ વ્યક્ત કર્યો છે. બુધવારે CJIએ કહ્યું- કોઈને પણ…
View More NCERTની પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ના ચેપ્ટરનો સમાવેશ થતાં CJI ભારે નારાજ, કહ્યું- બદનામ કરવાની મંજૂરી નથીઅપરાધ સાબિત થાય એ પહેલાં જામીન મેળવવાનો સૌને અધિકાર
ગુનો સાબિત થાય તે પહેલાં જામીન મેળવવો દરેક આરોપીનો બંધારણીય અધિકાર: જયપુર સાહિત્ય મહોત્સવમાં પૂર્વ ડી.વાય. ચંદ્રચુડનું મોટું નિવેદન ઉમર ખાલિદના કેસનો ઉલ્લેખ કરતા તેમણે…
View More અપરાધ સાબિત થાય એ પહેલાં જામીન મેળવવાનો સૌને અધિકારસુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશો
ભારતીય અદાલતોના ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથે રોહિંગ્યા સ્થળાંતર સંબંધિત એક કેસમાં તાજેતરની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ સૂર્યકાન્તની ટિપ્પણીઓ પર તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી…
View More સુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશોશું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણી
આજે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. સીજેઆઇ ગવઈએ મુલતવી રાખવાની વિનંતી સામે વાંધો…
View More શું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણીસીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશે
સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોર હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ભારતના એટર્ની…
View More સીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશેઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI
તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન સાથે જોડાયેલા 1000 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસમાં હસ્તક્ષેપ મામલે ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સાથે સંબંધિત કથિત 1000…
View More ઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJIહોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહે
કમલાતાઇનો દાવો, અમે આંબેડકરની વિચારધારા અનુસાર જીવ્યા છીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈએ બુધવારે કહ્યું કે તેઓ 5 ઓક્ટોબરના રોજ…
View More હોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહેઆપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJI
હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ન્યાયનો માર્ગ જટિલ અને અડચણભર્યો: ગવઇ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ અદાલતોમાં કેસોના ભારણ અંગે ચિંતા વ્યક્ત…
View More આપણે ન્યાયમંદિરો બનાવ્યા પણ દરવાજા સાંકડા રાખ્યા: CJIશપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશે
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ શપથ લેતાની સાથે જ તેમની સામે સૌથી મોટો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો…
View More શપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશે