તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કરાયું મંજૂર ચોટીલા તાલુકાનાં ભોજપરી – મહિદડ ગામનાં સરપંચ એ ટર્મ પુરી કરતા પહેલા જ રાજીનામું આપતા તાલુકામાં ચર્ચા નો વિષય…
View More ચોટીલાના ભોજપરી-મહિદડ ગ્રામપંચાયતના યુવા સરપંચનું અડધી ટર્મે રાજીનામું!Chotila
ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. જ્યારે અકસ્માતમાં ચાલક સહિત…
View More ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલ
વીડિયો ગેમ્સ રમતા બાળકો વચ્ચેની તકરાર બાદ બે જૂથ વચ્ચે મારામારી ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો…
View More ચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલયાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણ
મુખ્ય રોડ ઉપર વાહનોની અવર જવરને કારણે ધૂળની ઉડતી ડમરીથી વેપારીઓ પરેશાન: તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો ટૂંક સમયમાં આંદોલનની ચીમકી ચોટીલા શહેરની મધ્યમાંથી…
View More યાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે…
View More ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાન
રાજ્યમાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. લાખો લોકો ની આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો જે શહેરમાં આવે છે. તે ચોટીલા…
View More યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાન