ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ચોટીલા શહેરમાં પ્રાઇમ લોકેશન ઉપરની સરકારી જમીન ઉપર વન વિભાગનાં કર્મચારી દ્વારા કરાયેલ ગે. કા દબાણ તેના ઉપર થયેલ બાંધકામ અને…
View More ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલChotila
મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા…
View More મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્તચોટીલાના મોટા કાંધાસરમાં 80 વર્ષના વૃધ્ધ તાપણામાં પડી જતાં દાઝ્યા
ચોટીલા તાલુકાના મોટાકાંધાસર ગામે રહેતાં 80 વર્ષના વૃધ્ધ અકસ્માતે તાપણામાં પડી જતાં દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ચોટીલાના મોટા કાંધાસરમાં 80 વર્ષના વૃધ્ધ તાપણામાં પડી જતાં દાઝ્યાચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો
ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે…
View More ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલોચોટીલા પ્રાંતનું મોડી રાત્રે ચોટીલા – જસદણ હાઇવે ઉપર સઘન ચેકિંગ
લાખણકા નજીક તદ્દન ગે. કા. રેતીનું વહન કરતા આઠ ડમ્પરો ઝડપાયા: 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત થતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓનું જામેલું સામ્રાજ્ય…
View More ચોટીલા પ્રાંતનું મોડી રાત્રે ચોટીલા – જસદણ હાઇવે ઉપર સઘન ચેકિંગચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલો
પંથકમાં ફફડાટ સાથે ભયનો માહોલ, વન વિભાગે બે પાંજરા મૂકયા યાત્રાધામ ચોટીલા પંથકમાં રાની પ્રાણી એવા દિપડાઓ સારા પ્રમાણમાં વર્ષોથી વસવાટ ધરાવે છે. રવિવારના સવારે…
View More ચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલોચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યો
ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા…
View More ચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યોચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ
વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…
View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇ
દબાણકર્તાઓ વિરુદ્ધ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જે નામંજૂર કરાતા કરી કાર્યવાહી ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી…
View More ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ…
View More ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા