ચલાલામાં બસ સ્ટેશન ખાતે બે નર્સિંગ વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ તથા જ્ઞાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…
View More ચલાલા એસ.ટી.બસ સ્ટેશનમાં નર્સિંગની બે છાત્રાની છેડતીchalala
ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…
View More ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામુંચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવો
ચલાલા નગરપાલિકામાં જનતાએ વિપક્ષના સુપડા સાફ કરી તમામ 24 બેઠક ભાજપને જીતાડી હતી. પરંતુ ભાજપનો આંતરીક વિખવાદ ખુલ્લીને સામે આવી રહ્યો છે. આજે 24માંથી 20…
View More ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવોચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલ
અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખેતરોમાં ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક ધડાકો થતાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો…
View More ચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલદારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત
ચલાલમાં ધારી રોડ પર રેલવે ફાટક નજીક દારૂૂ પીવાના કારણે લોહીની ઉલ્ટી થતા 33 વર્ષિય યુવકે ગળામાં અને પેટના ભાગે બ્લેડના ચરકા કરી દીધા હતા.…
View More દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાતચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું
ચલાલા સાટોડી પરા વિસ્તારમાં કપાસ જોખવામાં તોલકાટામાં વેપારી ની કપાસ જોખવામાં ગેરરીતિ પકડાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંબંધીત માણસો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ…
View More ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યુંચલાલા પાસે કાર અડફેટે રોહિશા ગામના બાઇકચાલક યુવકનું મોત
કાર મૂકી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ જાફરાબાદ તાલુકાનાં રોહિશા ગામે રહેતો યુવાન પોતાનુ બાઇક લઇને અમરેલી આટો મારી પરત ઘરે ફરી રહયો હતો ત્યારે ચલાલા…
View More ચલાલા પાસે કાર અડફેટે રોહિશા ગામના બાઇકચાલક યુવકનું મોતચલાલાની પરિણીતા પર સાવરકુંડલા, ધારી અને સુરત લઇ જઇ યુવકનું દુષ્કર્મ
ચલાલામાં રહેતી એક પરિણિત મહિલાને સરંભડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર બેસાડી સાવરકુંડલા, ધારી અને સુરત ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજારી…
View More ચલાલાની પરિણીતા પર સાવરકુંડલા, ધારી અને સુરત લઇ જઇ યુવકનું દુષ્કર્મ